<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતના ઇતિહાસમાં તાલીમ પછી નહિ, તાલીમના પ્રારંભે લોક રક્ષકો માટે સમારોહ યોજી ખરા અર્થમાં સામાન્‍ય લોકોના રક્ષક બનવા સીપીએ હૃદયસ્‍પર્શી અપીલ કરી... : લોક રક્ષક તરીકે ભરતી થયેલામા એન્‍જિનિયરો, પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ જોડાતા વડોદરા પોલિસ કમિશનર નરસિંહમાં કોમારે આધુનિક યુગના અર્જુન બનાવવા માટે ટોચની યુનિ.ના તજજ્ઞો અને ફોરેન્‍સિક સાયન્‍સના નિષ્‍ણાતો દ્વારા તાલીમ આપવાનો દ્રઢ સંકલ્‍પ હાથ ધર્યો... : ગુરૂ પરંપરા જાળવજોઃ પ્રયત્‍નો, પ્રગતિથી પ્રાપ્તિ સુધીની સફર વિષે સ્‍વચ્‍છ છબી, દૂરંદેશી અને સ્‍માર્ટ વર્ક સાથે માટે જાણીતા IPSના કાર્યથી નાયબ મુખ્‍ય મંત્રીના કાર્યાલય સુધી નોંધ લેવામાં આવી...3:45 PM IST