તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
મુંબઇમાં પ્રથમવાર ભાજપ જૈન સેલની રચનાઃ પ્રમુખપદે સી.વી.શાહ

રાજકોટઃ મહારાષ્ટ્ર-મુંબઇમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર જૈન સેલ બીજેપીના શુભારંભે અંધેરી સંઘ અને ઝાલાવાડી સભાના પૂર્વ ટ્રસ્ટી, ઉત્સાહી સી.વી. શાહ (પેરેડાઇઝ)ની પ્રમુખપદે વરણી કરતા જૈન સમાજમાં હર્ષોલ્લાસ છવાયો છે.
આ તકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને મુંબઇ ભાજપ પ્રમુખ અમિત સાટમેએ સન્માન કરેલ મુંબઇના જૈનો સી.વી. શાહ (મો. ૭૭૩૩૮૯૮૧૦૦૮)નો સંપર્ક કરી શકે છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
