તા. ૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો વદ – ૧૪ રવિવાર
વડોદરાના સાવલી તાલુકાના સમલાયા ગામે પ્લાસ્ટિક સીટ બનાવતી કંપનીમાં ભીષણ આગ: લાખોની કિંમતનો માલસામાન બળીને ખાખ : દિવાળી પર્વ ટાણે જ ફાટી નીકળેલી આગના લીધે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ9:47 PM IST
ફાગવેલ ધામે દિવાળી મેળાનો ભવ્ય પ્રારંભ: ભાથીજી મહારાજના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર : શ્રદ્ધા, આસ્થા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સાથે ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ભક્તિમય માહોલ, દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા11:39 PM IST
સુરતમાં દિવાળીના તહેવારોમાં પણ મંદીનો માહોલ છવાયો: ફટાકડા બજાર અને પોશ વિસ્તારો ખાલીખમ રહેતા વેપારીઓમાં ચિંતા : આર્થિક અનિશ્ચિતતા અને ગ્રાહકોની પાંખી હાજરીને કારણે હીરા અને ટેક્સટાઈલ નગરીની રોનક ફિક્કી પડી, બજારોમાં અપેક્ષિત ખરીદી ન થતાં વ્યાપાર જગતમાં ફેલાઈ નિરાશા11:42 PM IST
અમદાવાદના કલેક્ટરને ગુજરાત હાઈકોર્ટે ફટકાર્યો એક લાખ રૂપિયાનો દંડ: અદાલતના આદેશની અવગણના ભારે પડી : ખેતીની જમીન બિનખેતી કરવાના મામલે અગાઉના ચુકાદાનું પાલન કર્યા વિના ફરીથી અરજી નામંજૂર કરવા બદલ ન્યાયાલયે લીધા કડક પગલાં11:49 PM IST
પાલનપુરની જાણીતી માવજત હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકતા મચી દોડધામ: સમયસૂચકતાથી તમામ દર્દીઓ સુરક્ષિત બહાર કઢાયા : બે દિવસમાં આગની બીજી મોટી ઘટનાથી શહેરમાં વ્યાપી ગઈ ચિંતા, હોસ્પિટલના રસોડામાંથી શરૂ થયેલી આગ ધાબા સુધી ફેલાતા ફાયર વિભાગે મેળવ્યો કાબૂ9:12 PM IST
ગુજરાતી સિનેમાના અસ્તિત્વ અને સ્ક્રીન ફાળવણી માટે 'ડમરુ' ફિલ્મની ટીમનો ઉગ્ર વિરોધ: રામાયણ સામે નહીં પરંતુ હકોની લડાઈ : મોટી બજેટની ફિલ્મોના દબાણ સામે પ્રાદેશિક ફિલ્મોને પૂરતા શો ફાળવવાની માંગ, સંજય ગોરડિયા અને હિતુ કનોડિયા સહિતના કલાકારોએ ઉઠાવ્યો અવાજ9:44 PM IST
ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં દિવાળીથી દેવદિવાળી સુધી ભવ્ય દીપોત્સવનો પ્રારંભ: દસ હજાર દીવડાઓની રોશનીથી ઝળહળ્યું મંદિર પરિસર : સતત ૩૪માં વર્ષે અક્ષરધામ ખાતે અદભુત પ્રકાશ પર્વની ઉજવણી, રંગબેરંગી રંગોળી અને ગ્લો ગાર્ડનની સુંદરતા નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ11:41 PM IST
NA અરજી રદ કરવી અમદાવાદ કલેક્ટરને મોંઘી પડી: હાઈકોર્ટે ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ : કોર્ટના નિર્દેશોની અવગણના અને સમયમર્યાદામાં નિકાલ ન કરવા પર ગુજરાત હાઈકોર્ટનું લાલઘૂમ વલણ, વહીવટી તંત્રમાં ભારે હડકંપ11:43 PM IST
દિવાળી અને છઠ પૂજામાં અમદાવાદ ડિવિઝનનો વિક્રમ: ૬ જ દિવસમાં ૮.૨૦ લાખ મુસાફરોએ કરી સરળ સફર : ડીઆરએમ વેદ પ્રકાશે મોડી રાત્રે સ્ટેશને પહોંચી કરી વ્યવસ્થાઓની સમીક્ષા, ૭૩ ખાસ ટ્રેનો અને વોર રૂમથી ૨૪x૭ દેખરેખ12:30 AM IST
દિવાળી પર્વે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો મહાસાગર ઉમટયો. 11:59 PM IST
અમદાવાદમાં દિવાળી સમયે અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક 200ના ગંભીર સ્તરને પાર કરી ગયો 11:36 PM IST
દાહોદના ફતેપુરાના ઉખરેલી રોડ પર ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી 10:40 PM IST
અમદાવાદ, સુરત, રાજકોટ, ચોટીલા અને જામનગરમાં આગની ઘટના :ઓઈલ મિલ ઔદ્યોગિક એકમો, રહેણાક બિલ્ડિંગ અને ઘાસચારાના મકાનને આગે ઝપેટમાં લીધાં 10:38 PM IST
રાજપીપળાથી રામગઢને જોડતો કરજણ નદી પરનો બ્રિજ જોખમી : રામગઢના લોકોએ કાચો પુલ બનાવતા પાણી છોડ્યું તો ધોવાઈ ગયો 9:31 PM IST
બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ: ગુનાહિત પ્રવૃત્તિઓ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા તંત્ર એલર્ટ 9:26 PM IST
મહેસાણાની દૂધસાગર ડેરીમાં દૂધની આવક નવો રેકોર્ડ બનાવી શકે: દરરોજ 50 લાખ લિટર દૂધની આવક 7:32 PM IST
રાજપીપળા ટેકરા ફળિયા પાસેના દશા માતાજીના મંદિર પાસે આખલા યુધ્ધ : લોકોના જીવ તાળવે, વાહનોને નુકશાન 6:31 PM IST
દેડિયાપાડામાં નર્મદા પરિક્રમાવાસીઓનું આગમન : ‘નર્મદે હર’ના નાદથી નર્મદા જિલ્લાનો નર્મદા કિનારો ગુંજી ઉઠ્યો 6:28 PM IST
દાહોદના સંજેલીના કરંબા ગામે બે જૂથ વચ્ચે ધીંગાણાં મામલે મહિલા સહીત 35થી વધુ લોકોની અટકાયત 5:57 PM IST
સુરતથી ૧૦ દિવસમાં ૧.૮૫ લાખ મુસાફરો વતન પહોંચ્યા: રેલવે દ્વારા ૨૮ નિયમિત અને ૩૩ સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ 2:05 PM IST
દિવાળીમાં વતન જવા મુસાફરોનો ભારે ધસારો: ગુજરાત એસ.ટી.એ ૨,૪૦૦ વધારાની બસો દોડાવી, આઠ હજારથી વધુ ફેરા; અમદાવાદમાંથી ૧,૮૦૦ ટ્રિપ 4:35 PM IST
દાહોદમાં કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં લોકડાયરો યોજાયો અંધશ્રદ્ધા દૂર કરવાનો અનોખો પ્રયાસ 4:48 PM IST
કાલે સરખેજ-ઇસ્કોન એલિવેટેડ કોરિડોર બ્રિજનું થશે લોકાર્પણ: સરખેજથી સડસડાટ વાહનો ગાંધીનગર જઈ શકશે 5:03 PM IST
દાહોદના સંજેલી તાલુકાના કરંબા ગામમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર ધીંગાણું 5:07 PM IST
સંતરામપુરમાં લગ્ન કરાવવાના વિવાદમાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હિચકારી હત્યા: આરોપી જેલહવાલે 4:11 PM IST
બહુચરાજી મંદિરમાં દાનપેટીઓ ખુલતા જ ભક્તોની આસ્થા છલકાઈ: માત્ર ૧૦ દિવસમાં જ રૂ. ૨.૨૫ કરોડથી વધુનું માતબર દાન મળ્યું 3:19 PM IST
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પરિવારની જમીન પર ભૂમાફિયાઓનો કબ્જો: રાજુલા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ 3:50 PM IST
અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં દિવાળીએ ખરીદીનો ભારે ધસારો: કમળના ભાવમાં ચાર ગણો તોતિંગ ઉછાળો 3:11 PM IST
ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી: ૧૮ થી ૨૨ નવેમ્બરમાં વરસાદ ખાબકશે, ખેડૂતોની વધી ચિંતા 1:36 PM IST
દીપોત્સવ ટાણે અમદાવાદ-રાજકોટની હવા બની ઝેરી: કાળી ચૌદશે એરપોર્ટ વિસ્તારમાં AQI ૨૪૦ પર પહોંચ્યો 1:24 PM IST
'તમે સુપર પાવર નથી': ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટરને સ્વભંડોળમાંથી ₹૧ લાખ ચૂકવવા આદેશ કર્યો 10:58 AM IST
દિવાળી બાદ ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ: હવામાન વિભાગે કરી મહત્વની આગાહી 10:57 AM IST
વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયાએ દિવાળીના પર્વની જવાનો સાથે ઉજવણી કરી:નડેશ્વરી માતાજીના દર્શન કર્યા. 11:51 PM IST
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે 11:01 PM IST
દેડિયાપાડામાં 57 આદિવાસી નવદંપતીઓને કરિયાવરનું વિતરણ કરાયું : ખોટા પ્રમાણપત્રના મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવા લાલઘૂમ 9:30 PM IST
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે ડંપિંગ સાઇટમાં ભીષણ આગ 8:22 PM IST
સુરત મનપાના ફુડ વિભાગની ભેળસેળિયાઓ સામે લાલ આંખ: અંદાજે 460 કિલો શંકાસ્પદ ખોરાકનો જથ્થો જપ્ત 7:24 PM IST
નર્મદા જિલ્લામાં અકસ્માતોની વણઝાર : એક જ દિવસે થયેલા અકસ્માતોમાં ત્રણ વર્ષની બાળકી સહિત કુલ ચારના મોત નિપજ્યા 6:19 PM IST
દિવાળી પર્વે વિરમગામમાં વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને કીટ વિતરણ કરાયું 6:14 PM IST
રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે ફરી માવઠાની અંબાલાલ પટેલની આગાહી 6:12 PM IST
ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ચાંદીની પેન અને ખાડિયા સાથે ચોપડા પૂજન 6:10 PM IST
દીપાવલી પર્વે ભગવાન શામળિયા શેઠને ₹6 કરોડની કિંમતનો સુવર્ણ મુગટ તેમજ ₹50 લાખની સોનાની મોજડીનો અલૌકિક શણગાર 5:54 PM IST
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે પૃથુલ દેસાઈએ દિવાળીના દિવસે ચાર્જ સંભાળ્યો 5:42 PM IST
સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર વધુ એકવાર પથ્થરમારો: આગળના ભાગનો કાચ તૂટી ગયો 5:04 PM IST
વિરમગામ ભરવાડી દરવાજા પાસે ફટાકડાં ફોડવા મુદ્દે મોટી માથકૂટ: તીક્ષ્ણ હથિયારથી 2 લોકો પર હુમલો 4:54 PM IST
વડોદરાના કરજણમાં SMCની મોટી કાર્યવાહી : રૂ. 26.61 લાખના વિદેશી દારૂ સાથે 3ને ઝડપી પાડયા 4:42 PM IST
દિવાળી અને છઠપૂજાએ સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો મહાસાગર: વતન જવા લાંબી કતારો, છ દિવસમાં એક લાખથી વધુ મુસાફરો રવાના 4:34 PM IST
કરોડોની જમીન વિવાદમાં માનસિક ત્રાસથી કંટાળી અમદાવાદના વેપારીનો આપઘાત: ૮ શખ્સો સામે દુષ્પ્રેરણાનો ગુનો 3:53 PM IST
સુરતમાં ફ્રી હોલિવૂડ મૂવી જોવાની લાલચ પડી ભારે: ફેક એપ ડાઉનલોડ કરતા આધેડના ખાતામાંથી ૮૦ હજાર ગાયબ 3:34 PM IST
કાળી ચૌદશે પ્રસિદ્ધ જૈન યાત્રાધામ મહુડી ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર: ઘંટાકર્ણ મહાવીરના દર્શને ઉમટ્યા ભક્તો 3:15 PM IST
સુરત એરપોર્ટથી દરરોજ UAE ની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઉડાન ભરશે: ૧ ડિસેમ્બરથી શારજાહ સેવા પણ દૈનિક 2:11 PM IST
સુરતમાં દિવાળીની ઉજવણી બની કરૂણ: ફટાકડા ફોડતી વખતે બાળકો સહિત છ લોકો દાઝ્યા 2:04 PM IST
હિંમતનગરના પાણપુર પાટિયા પાસે દુકાનમાં આગનો ભડકો: સતર્કતાથી ટળ્યો મોટો અનર્થ 1:34 PM IST
અરવલ્લીના શામળાજીમાં દીપોત્સવ પર ભક્તોનું ઘોડાપૂર: શામળિયા શેઠને ૬ કરોડના સુવર્ણ મુગટ અને ૫૦ લાખની મોજડીનો દિવ્ય શ્રૃંગાર 1:20 PM IST