News of Tuesday, 3rd November 2026
ઓમાનના દરિયામાં ભારતીય માલવાહક જહાજ પર હવાઈ હુમલો : ગુજરાતના નાવિકનું મોત. જહાજમાં કુલ ૧૪ ભારતીય નાવિકો સવાર હતા. ગંભીર રીતે ઘવાયેલા ગુજરાતના ગંધાર નહિમ અજીજનું મૃત્યુ. બાકીના ૧૩ નાવિકોને ઓમાનના કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા.

(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
