<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું વિજયી ખાતું ખુલ્યું : વોર્ડ નંબર ૧૪ ના ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ મહિલા મોરચાના પ્રમુખ શ્રી રીટાબેન જોટંગીયા બિનહરીફ વિજેતા : હવે કુલ ૬૪ બેઠકોમાંથી માત્ર ૬૩ બેઠકો પર જ યોજાશે મતદાન (મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર)

(6:49 PM IST)