<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પોરબંદર શહેરના આમ આદમી પાર્ટીના ઉમેદવારને પોલીસે પૂછપરછ માટે લઇ ગયાની ભારે ચર્ચા : પરિવાર રજુઆત કરવા જઇ રહ્યાની પણ વાતો બહાર આવી છે. સતાવાર સમર્થન મેળવાઇ રહ્યું છે. સતાવાર કોઇ જાહેરાત થઇ નથી.

(11:50 AM IST)