હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પંચાંગ 
-સોમવારનું પંચાગ
તા. ૨-૧૧-ર૦ર૬ સોમવાર
આસો વદ-૮
સૂર્યોદય ૬-૫૨ સૂર્યાસ્ત ૬-૦૮
જૈન નવકારશી- ૭-૪૦
ચંદ્ર રાશિ : કર્ક (ડ.હ.)
ર૭-૪૭ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર :- આશ્લેષ,
રાહુ કાળ ૮-૧૭ થી ૯-૪૧
દિશાશૂળઃ પૂર્વ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજિત ૧ર-૦૮ થી
૧૨-૫૩ સાંજનો શુભ સમય
૧૮-૦૮ થી ર૦-૩૮ સુધી ૬-૫૨ થી અમૃત- ૮-૧૭ સુધી ૯-૪૧ થી શુભ ૧૧-૦૬ સુધી ૧૩-૫૫ થી ચલ-લાભ-અમૃત-ચલ ૧૯-૪૩ સુધી
ર૨-૫૫ થી લાભ ર૪-૩૦
શુભ હોરા
૬-૫૨ થી ૭-૪૯ સુધી ૮-૪૫ થી
૯-૪૧ સુધી ૧૧-૩૪ થી ૧૪-૨૩ સુધી ૧૫-૧૯ થી ૧૬-૧૫ સુધી
બ્રહ્માંડના સીતારા
- જન્મકુંડલીમાં ફળાદેશ બાબત ખુબ જ ધ્યાન રાખવું જોઇએ. વર્ષોનો અનુભવ અને ધ્યાન-તપસ્યા આ બધુ પણ ખુબ જ જરૂરી છે. જન્મકુંડલીમાં ગુરૂ અને રાહુનો યોગ બને છે. તો વ્યકિતએ શું ધ્યાન રાખવું જોઇએ અને જન્મના ગ્રહો અને ગોચરના ગ્રહો મતબલ કે હાલના ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં લેવી જોઇએ. ચમત્કાર એટલે શું બુધ્ધિ જીવી વાંચકો ખુબ જ સમજદાર હોય છે. શ્રધ્ધા અને અંધ શ્રધ્ધાને સમજવાની જરૂર રહે. આત્મ વિશ્વાસ રાખવો. નબળી બાબતોને મગજમાં ન રાખવી.






છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
