<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ભાવનગરની બેઠક બીનહરીફ

કોંગ્રેસને આંચકો

ભાવનગર શહેરના વોર્ડ નં.૬ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દુબેન પરમારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર શિતલબેન જોશી બિનહરીફ જાહેર થયા છે. ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ અને ભાજપના દિગ્‍ગજ નેતા તથા હાલ ભાવનગરના પ્રભારી કમલેશભાઇ મીરાણી ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:13 PM IST)