<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

રાજકોટ જીલ્લા પંચાયતની પડધરી-લોધીકા કોટડાની ૬ બેઠકની ગણત્રી પડધરીમાં થશે

રાજકોટ તાલુકા પંચાયતની ૨૨ અને જીલ્લા પંચાયતની ૬ બેઠકની ગણત્રી રાજકોટમાં

રાજકોટ, તા.૧૫: આગામી ૨૬મીએ મતદાન બાદ રાજકોટ તાલુકા પંચાયતની ૨૨ અને જિલ્લા પંચાયતની ૬ બેઠકની મતગણતરી ૨૮મીએ સવારે ગર્વમેન્‍ટ પોલિટેનિક, ભાવનગર રોડ ખાતે થશે તેમજ પડધરી, લોધીકા અને કોટડા સાંગાણીની જીલ્લા પંચાયતની મતગણતરી પડધરીના સરકારી કોલેજ ખાતે થશે, તેમ અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું, આ અંગે તૈયારીઓ ચાલી રહયાનું ઉમેરાયું હતું. 

(2:38 PM IST)