<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે રાજુલામાં મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ ‘મહાત્‍મા ગાંધી આરોગ્‍ય મંદિર'નું લોકાર્પણ : પૂ.મોરારીબાપુની પ્રેરણાથી મૂળ રાજુલાના ઉદ્યોગપતિ સ્‍વ.અનિલકુમાર નંદલાલ મહેતા પરિવાર દ્વારા રામકૃષ્‍ણ આરોગ્‍ય સેવા ટ્રસ્‍ટની શરૂઆત થઇ'તી : પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્‍થિતિઃ મુખ્‍યમંત્રીએ હોસ્‍પિટલની વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી અને પંથકના નાગરિકોના નિરામય ભવિષ્‍ય માટે શુભકામનાઓ પાઠવીઃ હોસ્‍પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી, બાળરોગ સહિત આશરે ૧૦ જેટલી મલ્‍ટી સ્‍પેશિયાલિટી આરોગ્‍ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્‍ક ઉપલબ્‍ધ થશેઃ રામકળષ્‍ણ આરોગ્‍ય સેવા ટ્રસ્‍ટ વિદ્યાગુરુ ફાઉન્‍ડેશન દ્વારા દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્‍ક સારવાર મળશે 11:56 AM IST