News of Wednesday, 13th May 2026
અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીની 90 ક્વિન્ટલ આવક થઇ
કેસર કેરીનો પ્રતિ 20 કિલોનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 2600 નોંધાયો:સરેરાશ ભાવ રૂ. 2000 રહ્યો

અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર અને હાફુસ કેરીના ભાવમાં અત્યારે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કેસર કેરીનો પ્રતિ 20 કિલોનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 2600 નોંધાયો છે, જ્યારે તેનો સરેરાશ ભાવ રૂ. 2000 રહ્યો છે. આજે કેસર કેરીની 90 ક્વિન્ટલ આવક થઇ હતી. તેમજ હાફુસ કેરીનો નીચો ભાવ રૂ. 1200 થી શરૂ થઈને ઊંચો ભાવ રૂ. 3000 સુધી પહોંચ્યો છે અને તેનો સરેરાશ ભાવ રૂ. 2200 રહ્યો છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
