<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

SoU ખાતે ડેસ્‍ટિનેશન વેડિંગને વેગ આપવા તંત્ર દ્વારા તૈયારીઓ

વડાપ્રધાન મોદીના વડોદરા ખાતે આહવાન બાદ : કોરોનાકાળમાં SoU ખાતે ડેસ્‍ટિનેશન વેડિંગની શરૂઆત થઇ હતી

કેવડીયા કોલોની તા.૧૩: વડાપ્રધાન નરેન્‍દ્ર મોઠીએ સોમવારે વડોદરા ખાતે સરદારધામના ઉદ્ધાટન પ્રસંગે ભાષણમાં પાટીદારો અને અન્‍ય સમાજના લોકોને એક મહત્‍વની શત કાહી હતી કે, ટેસ્‍ટિનેશન વેડિગનો ટ્રેન ખૂબ વધ્‍યો છે. ભારતીય અને ગુજરાતી લોકો અન્‍ય દેશોમાં લગ્ન મહોત્‍સવનું આવોજન કરી રહ્યાં છે. તેના બદલે ગુજરાતમાં આવેલા સ્‍ટેથ્‍યૂ ઓફ પુનિટી જેવા સુંદર સ્‍થળે સરદાર પટેલના સાનિધ્‍યમાં ડેસ્‍ટિનેશન વેડિગનું આયોજન કરવું જોઈએ વડપ્રધાનની આ વાતને લઈને એકતાનગર ખાતે સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી ઓથોરિટીએ ડેસ્‍ટિનેશન વેડિગને વેગ આપવા આયોજન સરૂ કર્યુ છે.

આ અંગે કશ્ના અધિકારીઓએ કહ્યું હતું કે, તા. ૩૧ ઓક્‍ટોબર ૨૦૧૮ના રોજ ્નડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્‍યારે અત્‍યાર સુધીમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી જોવા ત્રણ કરોડથી પણ વધુ પ્રવાસીઓ આવી ગયા છે. હાલમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિસ્‍તારમાં the pattery path she finge નવા પ્રોજેક્‍ટ આવ્‍યા છે. જેના કારણે પ્રવાસનને ખૂબ વેગ મળી રહ્યો છે. ઉનાળાની સિઝનમાં પણ પ્રવાસીઓની સંખ્‍યામાં દિન પ્રતિદિન વધારો થઈ રાહ્યો છે, અત્‍યારે પણ રોજ એવરેજ ૫૦૦૦ કરતાં પણ વધારે પ્રવાસીઓ રોજ આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના આહવાહન પછી યુનિટી fiftests she feeze 18th within વેડિગ ડેસ્‍ટિનેશન માટે લોકોનું ફેવરેટ ડેસ્‍ટિનેશન બનતો, તેમાં બે મત નથી. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિસ્‍તારમાં ટેન્‍ટ સિટી૧, ટેન્‍ટસીટી ૨ અને આધુનિક

thereby Bash the Threst હોટલો, નર્મદા નદીનો વહેતો પ્રવાહ, સરદાર સરોવર ડેમ જેવા અનેક આકર્ષણ અદ્ભુત માહોલ સર્જે છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાકાળ દરમિયાન સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિસ્‍તારમાં એકાંતના કારણે કોરોનાથી બચીને કેસ્‍ટિનેશન વેડિંગની પરંપરા શરૂ થઈ હતી, ત્‍યારથી અહીં ડેસ્‍ટિનેશન વેડિગ થઈ રહ્યા છે

(10:03 AM IST)