<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ઈંધણ ની મોકાણ! : એર ઇન્ડિયાએ ઓગસ્ટ મહિનાના અંત સુધી 7 ઇન્ટરનેશનલ રૂટ પરની ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી : દિલ્હીથી શિકાગો, નેવાર્ક, શાંઘાઈ અને માલે તથા મુંબઈથી ન્યૂયોર્ક અને ઢાકા સહિત ચેન્નાઈ-સિંગાપોર રૂટ પરની હવાઈ સેવાઓ બંધ રાખવા એરલાઇન્સનો નિર્ણય (ન્યૂઝફર્સ્ટ)

(4:56 PM IST)