<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

એર ઈન્ડિયાનો મોટો નિર્ણય : વિમાન ઈંધણના ભાવમાં તોતિંગ વધારાને પગલે 1 જૂનથી 31 ઓગસ્ટ વચ્ચે 1,890 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરાશે : એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકા સહિતના નેટવર્કમાં ફ્લાઈટ્સની સંખ્યામાં મોટો કાપ : એવિએશન ફ્યુઅલ મોંઘું થતા એરલાઈને વૈશ્વિક શિડ્યુલમાં ફેરફાર કરવાની ફરજ પડી (ન્યૂઝફર્સ્ટ)

(9:19 AM IST)