તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
સોના-ચાંદીની આયાત જકાતમાં ધરખમ વધારો : કેન્દ્ર સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી : આજથી જ નવા દરો અમલી : વધતી આયાત રોકી રૂપિયાને મજબૂતી આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈની અપીલ બાદ લેવાયો મોટો નિર્ણય : હવે સોના, ચાંદી અને પ્લેટિનમ પર 10 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5 ટકા એઆઈડીસી લાગશે : ઘરેણાંના ભાવમાં તોતિંગ ઉછાળાની શક્યતા

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
