<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

હોર્મુઝની સામુદ્રધુની પાર કરી રહેલા LPG ટેન્કર 'MV સનશાઈન'ને સુરક્ષિત ભારત લાવવા કવાયત : પર્સિયન ગલ્ફમાંથી સલામત રીતે બહાર કઢાયેલું ભારત તરફનું આ 15મું જહાજ : ભારતીય નૌસેના સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા ટેન્કરને સતત સુરક્ષા અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે : જહાજ મધદરિયે ભારત તરફ આગળ વધી રહ્યું હોવાનું સૂત્રોનું નિવેદન

(11:47 PM IST)