News of Wednesday, 13th May 2026
ગુજરાત પ્રશાસનમાં મોટો ફેરબદલ : રાજ્ય સરકારે કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સહિત ૭૨ IAS અધિકારીઓની સામૂહિક બદલીના આદેશો કર્યા : વહીવટી તંત્રને વેગવંતું બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સરકારનો મહત્વનો નિર્ણય : અનેક જિલ્લાના વડાઓ અને મહાનગરપાલિકાઓના કમિશનરોની બદલી થતા સનદી અધિકારીઓના આલમમાં ભારે હલચલ (ન્યૂઝફર્સ્ટ)
(6:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
