<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાનશ્રીના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે : સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો 'ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસની ત્રિવેણી : ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ - નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ, 'herSTART'ની ૫મી આવૃત્તિનો પ્રારંભ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'વિમન-લેડ ડેવલપમેન્ટ'ના વિઝનને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ4:08 PM IST

નરસિંહમાં કોમાર અને શારદાબેન ગરીબ બાળકો સાથે ભોજન કરી અને અનુપમસિંહ ગેહલોત અને સંધ્‍યાબેને દિવ્‍યાંગ બાળકો અને પોલીસ પરિવાર સાથે ધૂળેટી ઉજવી : વડોદરા અને સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોના જીવનમાં અને મુખ પર નિરાશાના નહિ, આનંદ ઉમંગના કલર રહે તેવી શુભેચ્‍છાઓ અર્પી, વડોદરા સીપી સમક્ષ તમામ ગરીબ બાળકોએ મોટા થયે પોલીસ ઓફિસર બનવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતા, તમામ સહયોગની ખાતરી આપી ૨૪/૭ લોકોની સુરક્ષા માટે પરિવારની પરવા કર્યા વગર ખડેપગે રહેતા પોલીસ સ્‍ટાફ સાથે પ્રોટોકોલ ભૂલી સુરત સીપી મન મૂકીને રમ્‍યાઃ માત્ર અલગ ફૂલોથી પાણી વગર સ્‍કીનની સુરક્ષા સાથે હોળી કેવી રીતે રમવી તેનો મેસેજ સંસ્‍કારી નગરીના લોકોને સીપી દ્વારા આપવામાં આવ્‍યો વડોદરા અને સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોના જીવનમાં અને મુખ પર નિરાશાના નહિ, આનંદ ઉમંગના કલર રહે તેવી શુભેચ્‍છાઓ અર્પી, વડોદરા સીપી સમક્ષ તમામ ગરીબ બાળકોએ મોટા થયે પોલીસ ઓફિસર બનવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતા, તમામ સહયોગની ખાતરી આપી3:21 PM IST

મોબાઇલ ફોનની બબાલમાં નેપાળી યુવાનની હત્‍યા : યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોકના ક્‍વાર્ટરમાં રહેતો ૩૩ વર્ષનો રાહુલ વિશ્વકર્મા ‘હમણા આવું' કહીને રાતે ઘરેથી નીકળ્‍યો હતોઃ પરિચીતનો ફોન પાછો ન દીધો હોઇ માથાકુટ થયાની ચર્ચાઃ ડીસીપી રાકેશકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, ડી. સ્‍ટાફ ટીમે શકમંદને ઉઠાવી લીધોઃ હત્‍યાનો ભોગ બનનાર રાહુલ બે ભાઇ એક બહેનમાં મોટો હતોઃ છુટાછેડા થઇ ગયા હતાં: પરિવારજનોમાં કલ્‍પાંત : રાજકોટના કેકેવી ચોક બ્રીજ નીચે માથામાં પથ્‍થરના ઘા ફટકારી રહેંસી નંખાયો : ધૂળટીની સાંજથી જ ઢોસાના સ્ટોલમાં કામે જવાનું હતુંઃ પણ ત્યાં ન ગયો, રાતે આટો મારવાનું કહીને નીકળ્યો અને મૃતદેહ સ્વરૂપે મળ્યોઃ પરિવારમાં શોકની કાલીમા3:21 PM IST

અદાણી પોર્ટમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્‍યોઃ ૪૫ લાખના સ્‍ક્રેપ સાથે ત્રણને રાજકોટ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા : કસ્‍ટમ્‍સ દ્વારા ૨૦૧૭થી સીઝ કરાયેલા કન્‍ટેનરમાંથી ચોરી થતાં મુંદ્રા પોલીસમાં ગુનો નોંધાયો હતો પોર્ટના જ બે કર્મચારીઓ પ્રીતેશ રામાણી, યુવરાજસિંહ ઝાલાએ કોપર-એલ્‍યુમિનીયમનો સ્‍ક્રેપ ચોરી રાજકોટના જેતારામના ટ્રકમાં ભરી લીધો હતોઃ વેંચે એ પહેલા મોરબી રોડની હોટેલ પાસેથી પકડાઇ ગયાઃ ટ્રક સહિત ૫૭ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ કરણભાઇ કોઠીવાર, અરવિંદભાઇ ફતેપરાની બાતમી ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ચુડાસમાની ટીમની કામગીરી4:06 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST