તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
રાજકોટના યુવા ધારાશાસ્ત્રી એમ.એસ.ડોડીયાનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૫: યુવા ધારાશાષાી એમ.એસ.ડોડીયાનો આજે જન્મ દિવસ છે. રહે. રાજકોટવાળા તેમને તેમના જીવનરૂપી સફરના ૩૫ વર્ષ પુરા કરીને ૩૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષથી ૨૦૧૭ થી જુનીયર એડવોકેટ તરીકે વકિલશ્રી એ.ટી.જાડેજા સાથે વકીલાતની શરૂઆત કરેલ હતી. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકિલ વર્તુળમાં ખુબ જ સારી લોકચાહના મેળવેલ છે. નાનપણથી જ ખુબ મહેનતુ અને સરળ સ્વભાવ ધરાવતા યુવા એડવોકેટ રેવન્યુ, ફેમીલી, ક્રિમીનલ, સીવીલ અને કલેઈમ કેસોમાં સારી એવી કામગીરી કરેલ છે. તેમને તેઓના મો. નં. ૭૬૬૮૫ ૯૯૯૯૯ ઉપર સગા-સબંધીઓ, તોહીજનો, વડીલો વકિલમિત્રો અને હિતેચ્છુઓ દ્વારા જન્મ દિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
