તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
15000 (પંદરહજારઉપરાંત) હરિભકતોની ઉપસ્થિતિમા SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીના જીવનના 75વર્ષ પૂર્ણ થતા અમદાવાદ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક અમૃત વંદના નો કાર્યક્રમઅનગ્રન્ત વિમોચનકાર્યક્રમ યોજાયો હતો
સિક્સણ તો ઘમણેજગ્યાએ મળે છે પ મણ સાચાસંસ્કારસભર શિક્ષણ મેળવવુ હોયતોછારોડી મમેમનગર ગુરુકુલમાં વઆવવું પડે : મુખ્ય મંત્રી શ્રીભૂપેન્દ્રભાઇ પટેલ

અમદાવાદ તા.3 સેવાસાધના અને સંસ્કૃતિનારક્ષણ માટે સમર્પિત સ્વામીજીના આ અમૃત વંદના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રીભૂપેન્દ્રભાઇ પટેલ,મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદજી મહારાજ.મેમનગર સ્વામીશ્રી બાલકૃષ્ણદાસજી મહારાજ,પરમાત્માનંદજી મહારાજ,જ્ઞાનપ્રકાસદાસજી સ્વામી
ગાંધીનગર,શાસ્ત્રી નૌતમપ્રકાસદાસજી સ્વામીવડતાલ, સંત સ્વામી વડતાલ વગેરે અનેકરાજકીય અને
ધાર્મિકમહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. આપ્રસંગે જગદીશ ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું
કેમાધવપ્રિયદાસજી સ્વામે એ કેવળ નામ નથી પણઆઠ અક્ષરોમાંઆઠ
ભૂજાઓનાદર્સન છે.જેમાવેદ વિજ્ઞાન સેવા
સ્મરણ.શુશ્રુષા.પરંપરાપ્રયોગ, પરિવર્તનસદ્વવિદ્યાઅનેલોકવિદ્યાનો
સમાવિષ્ટછે.શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી મહારાજ
આજેગર્વથી કહેતા હશે કેસ્વામી માધવપ્રિયદાસજી મારું સમાજને શ્રેષ્ઠ
પ્રદાન છે.
આપ્રસંગે સુપ્રસિદ્ધ વકતા શ્રી જય વસાવડાએ જણાવ્યુંહતું
કેસ્વામીજી સર્વને પ્રેમના તાંતણે બાંધે છે.માધવમાંસૂક્ષ્મસોંદર્ય્ બોધ
મધુરતા અને પ્રેમનો ભાવ છે.ચરૈવેતિનાસિદ્ધાંત મુજબતેમનું વિશ્વ
ભ્રમણ સ્વ હિત માટે નહીંપણ સમાજકલ્યાણ માટેરહ્યુંછે.અ પ્રસંગે
મુખ્ય મંત્રી શ્રોએ જણાવ્યું હતુ કેસ્વામીજી સદાય વર્તમાનમાં જીવે
છે.ભૂતકાલની કે ભવિષ્યનીચિંતા તેમને સતાવતી નથી.આજે શિક્ષણ
તો ઘણે જગ્યાએમળે છે પણ સાચા સંસ્કાર સભર શિક્ષણ મેળવવું
હોયતોછારોડી કે મેમનગર ગુરુકુલમા આવવું પડે.
આપ્રસંગેં મહામંડલેશ્વરઅવધેશાનંદજી મહારાજે જણાવ્યું હતુંકે
માનવમા જ્યારેવિનય અનેવિદ્યાનો અભાવ થાય છે ત્યારે અહંકાર
જન્મે છે પણ માધવપ્રિયદાજી સ્વામી તો નિરાભિમાની છે.તેઓ
સત્તાથી વિમુખ રહેનારા,આચરણમા પારદર્ષકઅને સદાય ચિંતન
મનનમાંરતરહેનારાજાગૃત સન્યાસી છે.
અમૃતવંદના ગ્રન્થનુ વિમાચન—મહોત્સવનું મુખ્ય આકર્ષણ ગ્રન્થ
વિમોચન વિધિ હતી.માનસસરોવરના 25 અને ઋષિકુમારોનાશ્લોક
ગાન ,ડ્રોનશો આતશબાજી,લાઇટએન્ડસાઉન્ડશો વિદ્યાર્થીઓનાનૃત્યની
સાથેહજોરો લોકોનાહ્રદયનીઉર્મિઓના આનંદવચ્ચેઅમૃત વંદના
મહોત્સવગ્રન્થનુંવિમોચન કરવામાં આવ્યુંહતુ.
આઅમૃત ગ્રન્થ જેમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી,ગૃહમંત્રી
અમિતભાઇ શાહ જેવારાજકીયમહાનુભાવોપુજ્ય અવધેશાનંદજી
મહારાજ.પુજ્યરામદેવજી મહારાજસંપ્રદાયનાઆચાર્ય તેમજ
દેસનાશ્રેષ્ઠ વિદ્વાનો સાહિત્યકારોઅનેઉદ્યોગ પતિઓવગેરે દેસવિદેસના
મહાનુભાવોનાપૂજ્ય માધવપ્રિયસ્વામીવિષેના સદ્વિચારોગ્ર્ન્થ મા
સમાવેશ કરવામા આવેલ થે, આ સાથેસ્વામીજી જીવન આધારિત
માધવવાણી અનેમોહનંમાંથીંમાધવપ્રિયગ્રન્થોનું
વિમોચનકરવામાઆવ્યુંહતુ.
આ ઉત્સવમાં15000ઉપરાંત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.આટલા
વિશાલજનસમુદાય માટે દરેકને પોતાની જગ્યાએજભોડજન પ્રાપ્ત
થાય તેવા વ્યવસ્થા કરવામાઆવી હતી.---------કનુભગત
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
