તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
ગુજરાત ખનિજ વિકાસ નિગમના એમ. ડી. રૂપવંતસિંઘનો જન્મદિન

રાજકોટ : ગુજરાત ખનિજ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી રૂપવંતસિંઘનો (આઇ. એ. એસ. ર૦૦૩) જન્મ તા. પ માર્ચ ૧૯૭૯ ના દિવસે થયેલ આજે ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ પંજાબના વતની છે. ભૂતકાળમાં વલસાડ, ભરૂચ, અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, ખાણ અને ખનિજ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. (પ-૧૭)
ફોન નં. ૦૭૯ -ર૭૯૧૩પ૦૧
મો. ૯૯૭૮૪ ૦૬૭૦પ ગાંધીનગર
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
