<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

વકીલો માટે ૧૦૮ની જેમ દોડતા દિલીપ પટેલને બાર કાઉ.ની ચૂંટણીમાં જીતાડવા વકીલ સંગઠનોનું સમર્થન

દિલીપભાઇની શકિત, સેવા અને વકીલોના પ્રશ્નોને સમજવાની તેમની કાર્યપધ્‍ધતિને ધ્‍યાને લઇને વકીલોને મતદાન કરવા હાકલઃ અગાઉ સતત ત્રણ ટર્મ જાયન્‍ટ કિલર બન્‍યા છેઃ ‘અકિલા' સાથે દિલીપભાઇની વાતચીત

ગુજરાત બાર. કાઉ.ની ચુંટણીના ઉમેદવાર દિલીપભાઇ પટેલ અને એમના હોદેદાર વકીલો આજે ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા અને પત્રકાર નયનભાઇ વ્‍યાસ સાથે ઉમેદવાર દિલીપભાઇ પટેલ રેવન્‍યુ બારના પ્રમુખ રમેશભાઇ કથીરીયા, વિજયભાઇ તોગડીયા, મહિલા બારના નયનાબેન ચૌહાણ, મહેશ્વરીબેન ચૌહાણ, રક્ષાબેન ઉપસ્‍થિત તથા ભાજપ લીગલ સેલના વિકાસ ડાંગર, ધર્મેશ સખિયા, વિરેન વ્‍યાસ, નોટરી બારના પ્રકાશસિંહ ગોહિલ રાજકોટ બારના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેષ પટેલ, જો.સેક્રેટરી જયેન્‍દ્ર ગોંડલીયા, કેતન મંડ, મહિલા કારોબારીના મિતલબેન સોનપાલ, નીશાબેન લુણાગરીયા, કારોબારી સભ્‍યોમાં સ્‍તવન મહેતા, ભાર્ગવ પંડયા, સંજય ડાંગર, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, કલ્‍પેશ સાકરીયા, તથા સરકારી વકીલોમાં દિલીપ મહેતા, પરાગ શાહ, બિનલબેન રવેશીયા, સ્‍મિતાબેન અત્રી વિગેરે દર્શાય છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. પઃ બાર કાઉન્‍સિલની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં જાગળત અને વકીલોના પોતિકા ઉમેદવાર દિલીપ પટેલ આ વર્ષે ચોથી ટર્મમાં ચૂંટણી જંગમાં ઝંપલાવતા ગરમાવો આવી ગયેલ છે. દિલીપ પટેલ છેલ્લા બે ટર્મથી સતત પ્રથમ ક્રમાંકે ચૂંટાતા આવતા વકીલોના કામથી માનીતા ઉમેદવાર છે તેને જીતાડવા બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ પરેશ મારુ, વિશાલ ગોસાઈ, બિમલ જાની તથા રેવન્‍યુ બારના પ્રમુખ રમેશ કથીરિયા, વિજય તોગડીયા, ધર્મેશ પાદરીયા, વિમલ ડાંગર, વિરેન વ્‍યાસ, નરેશ પરસાણા પંકજ દોંગા, અનિલ કાકડીયા, રમેશ કાપડી, અનિલ શંખાવરા સહિતના એક જૂટ થઈને ચૂંટણીમાં દિલીપ પટેલ તરફે મતદાન કરાવવા કમર કશી છે.

નોટરી એસોસિએશન પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, હસમુખ જોશી, જયંત ગાંગાણી, યોગેશ ઉદાણી, હેમાંગ જાની, રાજેશ દવે, રાજભા ગોહિલ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, બીપીન ગાંધી, ભરત બદાણી, નિખિલ ઝાલાવડીયા, વિજય દવે, મનુભાઈ પટેલ, નૈમિશ પટેલ, તેજસ ગાંગાણી, એન.ડી. જેઠવા, પ્રશાંત લખતરિયા, કાંતિભાઈ, અજય ચૌહાણ, દિલીપ ગાંગાણી, એ.ટી.જાડેજા, જે. જે. ચૌહાણ સહિતના નોટરી એસોસિએશનના ૩૫૦ વધુ નોટરીઓની મીટીંગ મળેલ. તેમાં તમામ એક અવાજે દિલીપ પટેલને ૧ એકડો આપી મતદાન કરવાનું ઠરાવેલ હતું.

રેવન્‍યુ બારના પ્રમુખ હોદ્દેદારો આનંદ જોશી, સુરેશ સાવલિયા, અજય પીપળીયા, લલિત શંખાવરા, હરેશ ખૂંટ, જે.સી.પરસાણા, ભાર્ગવ ખુંટ, હરેશ પરસાણા, તુષાર સખીયા, હિતેશ રાદડિયા, મનુભાઈ ગજેરા, રજની ગજેરા, રાજેશ ખાખરીયા, હિતેશ રાદડિયા, અશ્વિન રામાણી, રમેશ દોંગા, અશ્વિન શેખલિયા, ભાવેશ પટેલ, નયન પંજવાણી, હસમુખ તળપદા, રિધમ કાલાવડીયા, હિરેન રૈયાણી, રાકેશ કોઠીયા, અલ્‍પેશ પોકીયા, અમિત ગડારા, ભાર્ગવ પંડયા, વિજય રૈયાણી, ધવલ સુદાણી, હરેશ પરસોંડા, જીગ્નેશ વિરાણી ઘનશ્‍યામ વાંક, મહેશ ચાવડા, કિરીટ તળપદા, રમેશ બુસા, પરેશ લીલા, બી.એમ.પટેલ, ધવલ વિરડીયા, હાર્દિક પટેલ, મોહિત લીંબાસીયા, મુકેશ કેસરિયા, રાજુભાઈ પરસાણા, રિતેશ ટોપિયા સહિતના લગભગ ૧૦૦ થી વધુ સભ્‍ય સંખ્‍યા ધરાવતા રેવન્‍યુ બારના તમામ સભ્‍યોએ દિલીપ પટેલને ખુલ્લું સમર્થન આપેલ હતું.

ક્‍લેઇમ બારના પ્રમુખ ગોપાલ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, કપિલ શુક્‍લા, સ્‍તવન મહેતા, કે.જે. ત્રિવેદી, સુનિલ મોઢા, જે.જે. ત્રિવેદી, અજય સાંગાણી, દિનેશ પટેલ, ભાવેશ મકવાણા, સંજય બાવીસી, સરફરાજ પઠાણ, એ.ટી. જાડેજા, વિપુલ કકડ, મયંક પંડયા, વી.ડી. મહેતા, આશિષ ચાંદરાણી, અનિરુદ્ધ ભેડા, પ્રહ્‍લાદસિંહ ઝાલા, રશ્‍મિ પંડયા, ભાવેશ પટણી, ઉદય દવે, શ્‍યામ ગોહેલ, રાજેશ ડોરી, મકસુદ પરમાર સહિતના ક્‍લેઇમ બારના સભ્‍યોએ એક જૂટ થઈને અને ઉમેદવાર દિલીપ પટેલને જંગી બહુમતીથી જીતાડવા થનગનાટ અનુભવી રહેલ છે.

તમામ બાર એસોસિએશનનું સમર્થન દિલીપ પટેલને મળેલ હોય, ત્‍યારે વિશાળ સંખ્‍યા ધરાવતા મહિલા બારે એસોસિએશન દ્વારા અનેક પ્રવળત્તિ મહિલા વકીલો માટે કરી હોય, ત્‍યારે પ્રમુખ નયનાબેન ચૌહાણ, સ્‍મિતા અત્રિ, મહેશ્વરી ચૌહાણ, બીનલ રવેશિયા, રક્ષાબેન ઉપાધ્‍યાય, પ્રગતિ માકડીયા, અંજુ ચૌહાણ, એકતા જોશી, પ્રતીક્ષા પાઘડાળ, રાજવી દોંગા, પૂર્વા પટેલ, ધારા મૂળશા, ખુશી પટેલ, વંદના પોપટ, રશ્‍મિ ઠાકર, ટ્‍વિકલ ચુડાસમા, શ્વેતા દુબે, શોભના ડાભી, સીમાબેન, અલ્‍પા પટેલ, હેતલ અપારનાથી, રચના ક્કડ, દક્ષાબેન સહિતના ૨૦૦ થી વધુ મહિલા ધારાશાષાીઓએ એક જૂટ થઈ અને દિલીપ પટેલને ફરીથી નંબર ૧ બનાવવા થનગની રહેલ છે.

એ.જી.પી. દિલીપ મહેતા, પરાગ શાહ, અતુલ જોશી, મુકેશ પીપળીયા, અનિલ ગોગીયા સહિતના તેના મિત્રોને ફોન કરી સંપર્ક કરી મતદાન કરવા સમજાવી રહેલ છે.

ખોટા અપપ્રચાર કરનાર સામે ફરિયાદ

બાર કાઉન્‍સીલના ઉમેદવાર દિલીપ પટેલ ની વિરુદ્ધ માં અમુક વકીલો દ્વારા અન્‍ય લોકોના હાથા બની અને દુષપ્રચાર કરી રહેલ છે. આવા દુષપ્રચારમાં કોઈ વકીલોએ ભરમાવવુ નહી અને મને આપ સૌ વકીલ ભાઈઓ, બહેનો ૩૫ વર્ષથી ઓળખો છો. પણ આવા અનિષ્ઠ તત્‍વો સામે ગુનાહિત કાર્યો માટે પોલીસ ફરિયાદ પણ કરું છું અને તેને યોગ્‍ય નશ્‍યત ચોકક્‍સ આપીશું.

(3:13 PM IST)