<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

અકિલા ન્યૂઝ : ​NEET પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ્દ થઈ હતી, જે મામલે જવાબદાર સરકાર વિરુદ્ધ રાજકોટ NSUI નો કિશનપરા ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન, કાર્યકરો રોડ પર બેસી ગયા, પોલીસે કાર્યકરોની કરી અટકાયત. : જુઓ વિડિયો

(1:40 PM IST)