તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
જામનગરના જોડિયા-ભાદરા રોડ પર પુલના ચાલુ કામમાં ડ્રાઇવર્ઝનના બદલે કાર પુલનાં સળિયા પર ચડી ગઈ : તંત્રની ઘોર બેદરકારીથી ગંભીર અકસ્માત સર્જાયો : રોડ પર અનેક પુલોના કામો અત્યંત મંદ ગતિએ ચાલતા હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ : સ્પીડના અભાવે અકસ્માતની ભીતિ વચ્ચે મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
