News of Wednesday, 13th May 2026
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ : નાની સર્જરી માટે લેવાયો નિર્ણય : જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં સોનિયા ગાંધી ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ થયા : રાજ્યસભા સાંસદની તબિયતને લઈને કાર્યકરોમાં ચિંતા : તબીબોની ટીમ સતત નિરીક્ષણ હેઠળ

(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
