<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

જામનગરના ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલેની બદલી : નવસારીના વાંસદા ખાતે ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક : રાજ્યના વહીવટી તંત્રમાં આઈએએસ અધિકારીઓની ફેરબદલ હેઠળ ધ્રોલના એસડીએમની નવી જવાબદારી : હવે વાંસદા વિસ્તારમાં આદિજાતિ વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનું સુકાન સંભાળશે (સંજય ડાંગર, ધ્રોલ)

(11:30 AM IST)