<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

કેરળમાં નૈઋત્યના ચોમાસાનું વહેલું આગમન થવાની શક્યતા : ૨૦ મેના રોજ મેઘરાજા દસ્તક આપે તેવી હવામાન વિભાગની આગાહી : સામાન્ય રીતે ૧ જૂને બેસતું ચોમાસું આ વર્ષે ૧૦ દિવસ વહેલું આવશે : વર્ષ ૨૦૨૫માં ૨૪ મેના રોજ એન્ટ્રી થયા બાદ આ વખતે વધુ વહેલા વરસાદી માહોલ જામવાની સંભાવના (ન્યૂઝફર્સ્ટ)

(2:20 PM IST)