<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઇરાન સામે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકી સંરક્ષણ મંત્રાલયમાં ભારે ખળભળાટ: શસ્ત્રોની અછત અને ગુપ્ત વ્યૂહાત્મક માહિતી માધ્યમોમાં લીક થતાં પેન્ટાગોને જોઈન્ટ સ્ટાફના ૫૦ થી વધુ ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને નાગરિક કર્મચારીઓનો પોલીગ્રાફી લાઈ-ડીટેક્ટર ટેસ્ટ હાથ ધર્યો : ​વોશિંગ્ટનસ્થિત સંરક્ષણ મથકેથી સંવેદનશીલ યુદ્ધ ડેટા, પેટ્રિઅટ મિસાઈલ ઈન્ટરસેપ્ટર્સ અને લાંબા અંતરના શસ્ત્રોના ખાલી થઈ રહેલા સ્ટોકની વિગતો પત્રકારો સુધી પહોંચાડીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરનારા 'વિભીષણ'ને શોધી કાઢવા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની આક્રમક તપાસ; કડક કેદની સુનિશ્ચિત ચેતવણી વચ્ચે ગુપ્ત કમ્પ્યુટર નેટવર્કમાંથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની પહોંચ પણ મર્યાદિત કરી દેવાઈ1:07 PM IST