<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

ગુજરાત યુનિવર્સીટીમાં પ્રવેશ માટે MOP UP રાઉન્ડ ની જાહેરાત :9 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન

ખાલી બેઠકો માટે 11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે: GCAS પોર્ટલ અથવા ગુજરાત યુનિવર્સિટી એડમિશન વેબસાઇટ. પર અરજી કરી શકાશે

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2026-27 ના અંડરગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટગ્રેજ્યુએટ (PG) કોર્સના પ્રવેશ માટે MOP-UP રાઉન્ડ (આખરી રાઉન્ડ) ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે

  • રજીસ્ટ્રેશન 9 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે , ખાલી બેઠકો માટે 11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે  
  • GCAS પોર્ટલ અથવા ગુજરાત યુનિવર્સિટી એડમિશન વેબસાઇટ. પર અરજી કરી શકાશે 
  •  અંડરગ્રેજ્યુએટ (UG) પ્રવેશ માટેનો આ છેલ્લો મોકો છે જે વિદ્યાર્થીઓને ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ મેળવવામાં મદદ કરશે
  • પ્રવેશ પ્રક્રિયા સંભાળતી સત્તાવાર સિસ્ટમ દ્વારા ખાલી પડેલી બેઠકો ભરવા માટે આ અંતિમ તક આપવામાં આવી છે
  • જે વિદ્યાર્થીઓ અગાઉ પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા છે અથવા નવું ફોર્મ ભરવા માંગે છે, તેઓ GCAS Portal પર જઈને આ આખરી રાઉન્ડ માટે ફોર્મ ભરી શકે છે
  • : ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા ફાઈનલ મોપ-અપ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે

(8:02 PM IST)