<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

ધ્રોલના ગાંધીચોક ખાતે શ્રી મચ્છો માં મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી : રાત્રે ૧૨:૦૦ કલાકે કાનુડાના પ્રાગટ્ય સાથે મહાઆરતી યોજાઈ : રાસ-ગરબા અને મટકીફોડના મુખ્ય આકર્ષણો સાથે ઉમટ્યું માનવ મેરામણ : રાજકીય અને સામાજિક આગેવાનોએ મહાઆરતી ઉતારી કૃષ્ણ જન્મોત્સવ વધાવ્યો (સંજય ડાંગર, ધ્રોલ)

(12:36 AM IST)