News of Sunday, 6th September 2026
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૬ થી રાત્રે ૧૨ વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર : છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં સૌથી વધુ ૦.૯૪ ઈંચ મેઘમહેર : વલસાડ જિલ્લાના કપરાડામાં ૦.૩૫ ઈંચ, વાપીમાં ૦.૨૪ ઈંચ, પારડી અને ઉમરગામમાં ૦.૨૦ ઈંચ તેમજ નાનાપોંઢામાં ૦.૧૨ ઈંચ વરસાદ: તાપીના વ્યારામાં ૦.૧૨ ઈંચ, ડાંગમાં ૦.૦૮ ઈંચ, નવસારીના ચીખલી અને વાંસદામાં ૦.૦૮ ઈંચ તથા વલસાડ અને બોડેલીમાં ૦.૦૪ ઈંચ ઝાપટા નોંધાયા

(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
