તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
નેપાળના દાર્ચુલા વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થતાં ચૌલાની નદીનો માર્ગ બંધ થઈ ગયો
ભૂસ્ખલનના કારણે નદીનો પ્રવાહ અવરોધાતા પાણીનું સ્તર વધવાની આશંકા વચ્ચે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

નેપાળના દાર્ચુલા વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થતાં ચૌલાની નદીનો માર્ગ બંધ થઈ ગયો છે. ભૂસ્ખલનના કારણે નદીનો પ્રવાહ અવરોધાતા પાણીનું સ્તર વધવાની આશંકા વચ્ચે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીના પ્રવાહમાં વધારો થતાં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. પ્રશાસન અને સુરક્ષા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
