News of Saturday, 5th September 2026
આજે લોકપ્રિય IPS અધિકારી અનુપમસિંહ ગ્રહલોતનો જન્મ દિવસ રાજકોટના પૂર્વ અને હાલના અમદાવાદ સીપી પર અભિનંદન વર્ષે છે, અપરંપાર

રાજકોટ : રાજકોટના પૂર્વ પોલિસ કમિશ્નર અને હાલના અમદાવાદના લોકપ્રિય પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો આજે જન્મ દિવસ છે.
રાજ્યના તમામ પોલિસ કમિશનરેટમા સીપી તરીકે ફરજ બજાવવાનો રેકોર્ડ ધરાવતા આ અધિકારી મહાનુભાવો સાથે પારિવારિક સંબંધો ધરાવતા હોવા છતાં સમાજના નાનામાં નાના માંણસ પ્રત્યે લાગણી રાખે છે. તેમનું પોલિસીગ પણ પ્રજાના પાયાના પ્રાશ્નો આધારિત હોવાથી રાજ્ય સરકારની છબી પણ ખુબ ઉજ્વળ રહે છે. સારા નરસા લોકોનો ભેંદ પારખવામાં પણ માસ્ટરી ધરાવે છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
