<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ધ્રોલની નવનિર્મિત સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલનું ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ઈ-લોકાર્પણ : ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ઘરઆંગણે મળશે અદ્યતન આરોગ્‍ય સેવાઓઃ ૭૫ બેડ અને ૧૦ આઈસીયુ (ICU) બેડની સુવિધા સાથે જામનગર જિલ્લાની તાલુકા સ્‍તરે આટલી મોટી પ્રથમ અદ્યતન હોસ્‍પિટલ : સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અત્‍યાધુનિક તબીબી સાધનો અને સુવિધાઓ ઉપલબ્‍ધ : નેશનલ હાઈવે નજીક હોસ્‍પિટલ કાર્યરત થતાં અકસ્‍માત અને ઇમરજન્‍સી કેસમાં દર્દીઓને મળશે ત્‍વરિત જીવનરક્ષક સારવારઃ ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા : (કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના નારણ નાથાભાઇ ભોજાણી, મહિપત ઉર્ફે કાયડી રણમલભા કેર અને રાણા દેવાભાઇ જામ સામે પાસા હેઠળ કાર્યવાહી 12:49 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST