<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે બસ ફસાતા ટ્રાફિકજામ : વાહનચાલકોને હાલાકી : જુઓ વિડીયો

મહારાષ્ટ્રથી માણાવદર જતી પેસેન્જર ભરેલી બસ રાધા પાર્ક નજીક ફસાઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીંમ

ગોંડલ તા.24 : ગોંડલના આશાપુરા ચોકડી પાસે બસ ફસાતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

 

મહારાષ્ટ્રથી માણાવદર તરફ જઈ રહેલી પેસેન્જર ભરેલી બસ રાધા પાર્ક નજીક ફસાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાને પગલે આશાપુરા ચોકડી પાસે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

 

જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.( તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:25 AM IST)