<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

વડાપ્રધાન મોદી વારાણસી અને કેદારનાથની બે દિવસની મુલાકાતે

વારાણસીના સેવાપુરીમાં ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે અને વિકાસ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેવાની શક્યતા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 24 અને 25 ઓક્ટોબરે વારાણસી અને કેદારનાથની 2 દિવસની મુલાકાતે રહેશે. વારાણસીના સેવાપુરીમાં ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાની અને શહેરના વિકાસ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેવાની શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન ઔદ્યોગિક વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

(12:42 AM IST)