તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 24th October 2026
પાયલોટ સ્મિત મચ્છરને હોસ્પિટલમાંથી રજા અપાઈ : ભારતનો વૈશ્વિક હીરો પાયલોટ સ્મિત મચ્છરની તબિયત હવે સંપૂર્ણ સ્વચ્છ થતા તેને હોસ્પિટલમાંથી ગઈકાલે રજા આપવામાં આવી છે હજુ શારીરિક નબળાઈ હોવાથી દુબઈ ખાતે તેના નિવાસસ્થાને આરામ કરી રહ્ના છે.સૌરાષ્ટ્રના ઍક ઞામમા મચ્છર પરિવાર દ્વારા પ્રતિ વર્ષ યોજાતા યજ્ઞમા સ્મિત અને તેમના પરિવારજનઍ વિડિયો કોલ દ્વારા યજ્ઞના દર્શન કરી ભારતમા રહેતા પરિવારજનો સાથે વાતચીત કરી હતી. (વિજય વસાણી અકિલા)

(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
