<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ઝારખંડના 3 દિવસના પ્રવાસે

પ્રદેશ કાર્યસમિતિની બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે: બેઠકમાં આદિવાસી અને યુવા સમુદાયના વિકાસ અંગે ચર્ચા થશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 3 દિવસના ઝારખંડ પ્રવાસે રાંચી પહોંચશે. 24 ઓક્ટોબરે તેઓ પ્રદેશ કાર્યસમિતિની બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. બેઠકમાં આદિવાસી અને યુવા સમુદાયના વિકાસ અંગે ચર્ચા થવાની છે. આગામી 3 વર્ષ દરમિયાન આ સમુદાયો સુધી પક્ષની પહોંચ વધારવા માટે લક્ષ્ય નક્કી કરાશે. 

(12:36 AM IST)