<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ખંભાળીયા એસઓજીમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીઓને કોઈ કારણોસર રેન્જ આઇજી નિર્લીપ્ત રાય દ્વારા સસ્પેન્ડ કરી જિલ્લા ફેર સરેન્દ્રનગર ખાતે બદલી કરી દેવાતા દ્વારકા જિલ્લા પોલીસમાં ખળભળાટ

(10:29 PM IST)