<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણીઓ : ૧ લાખ જવાનો ખડે પગે રહેશે : મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ .એન રાવ : ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૧૩ નગરપાલિકાની પેટા ચૂંટણીઓ, ૩૪ જીલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણીઓ અંગે હાઇલેવલનો બેઠકમાં રીરિવ્‍યૂઃ બાદ બંદોબસ્‍ત આંક જાહેર... : ૫૯૫૨૫ હોમ ગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ૪૧ ૩૮૩ વધારાના દળો લોકો ભયમુક્‍ત બની મતદાન કરી શકે તે માટે લોખંડી સુરક્ષા વ્‍યવસ્‍થા : ગુજરાતના તમામ પોલીસ કમિશનરરેટ, જીલ્લા વડાઓ પાસેથી મળેલ રિપોર્ટ સાથે લો એન્‍ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન, મકરંદ ચોહાણ ટીમ દ્વારા મળેલ રિપોર્ટ સાથ અશોક કુમાર યાદવ દ્વારા તમામ યુનિટો પાસેથી મેળવેલ ગુપ્ત રિપોર્ટ સાથે મુખ્‍ય પોલીસ વડા દ્વારા ત્રીસ્‍તરીય વ્‍યવસ્‍થાના અભ્‍યાસ પછી ફટાફટ નિર્ણયઃ રાત થોડી વેશ જાજાઃ પડોશી રાજ્‍યની સરહદો પર પણ સઘન ચેકીંગ વ્‍યવસ્‍થાના પોલીસ મહાનિર્દેશક દ્વારા આદેશ છૂટયા...11:11 AM IST