<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પશ્ચિમ બંગાળમાં ત્રણ જાહેર સભાઓ અને એક રોડ શો કરશે. પહેલી જાહેર સભા બપોરે 1:15 વાગ્યે, બીજી 2:30 વાગ્યે, ત્રીજી સાંજે 4 વાગ્યે અને રોડ શો સાંજે 5:15 વાગ્યે થશે.

(1:05 AM IST)