તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
રાત્રે ગોંડલમાં કોંગ્રેસની સભા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૨૨: ગોંડલ માં કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા આજે તારીખ ૨૨/૦૪/૨૦૨૬, બુધવારે ગોંડલના માંડવી ચોક ખાતે યોજાનાર છે. જાહેર સભામાં કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ તથા સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહી કાર્યકરો અને જનતા સાથે સંવાદ કરશે તેમજ આગામી રાજકીય દિશા અને કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે. કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરના તમામ નાગરિકો અને કાર્યકરોને મોટી સંખ્યામાં હાજરી આપી સભાને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
