News of Wednesday, 22nd April 2026
જામનગરના બંગલા વાળી વિસ્તારમાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીની ટોળકીનું ૧૨૦૦૦ ફૂટનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત : કોંગ્રેસના ઉમેદવાર અને તેની ગેંગ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણ પર વહીવટી તંત્રનું બુલડોઝર : સીટી એ ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ડિમોલિશનની કામગીરી પૂર્ણ (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
