<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

નિવૃત્ત સંયુકત સચિવ ભરત વૈષ્‍ણવનો જન્‍મદિન

રાજકોટઃ ગૃહ વિભાગના ભૂતપૂર્વ સંયુકત સચિવ ભરત વૈષ્‍ણવનો જન્‍મ રર એપ્રિલ ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

૩૮ વરસ નવ મહિનાની લાંબી સેવા બાદ ગૃહવિભાગમાંથી ર૦ર૩ માં નિવૃત્ત થયા છે. માહિતી મદદનીશ તરીકે નવ વરસ સેવા આપેલ.

મુંબઇ સમાચાર, નવ ગુજરાત સમય,, ગુજરાત ગાર્ડિયન, જયહિન્‍દ પગદંડી સહિત દૈનિકોમાં હાસ્‍યલેખની કોલમ સાડા ત્રણ વરસ ઉપરાંતથી લખે છે.

સ્‍પીપા તેમજ પંચાયતી રાજ તાલીમ કેન્‍દ્રોમાં વિઝિટીંગ ફેકલ્‍ટી તરીકે કાર્યરત છે. હેમ રેડીયો સાથે પચીસ વરસ કરતા વધુ વરસથી સંકળાયેલ છે. આજે તેમને જન્‍મદિનની વ્‍યાપક શુભેચ્‍છા મળી રહી છે. મો. ૯૯૭૮૪ ૦૬૩૭પ ગાંધીનગર.  

(11:59 AM IST)