<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ગુજરાત કેડરના IAS અધિકારી શ્રી મોના ખંધારની કેન્દ્ર સરકારમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પદેથી દિલ્હી ખાતે બદલી કરવામાં આવી : શ્રી મોના ખંધાર કેન્દ્રમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયમાં સેવાઓ આપશે : ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી, IAS શ્રી મોહમ્મદ શાહિદ હવે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો વધારાનો હવાલો સંભાળશે

(5:42 PM IST)