દરેક વોર્ડનો ટનાટન વિકાસઃ મેટ્રો સિટીનો સંકલ્પ : મ્યુનિસિપલ ચૂંટણી જંગ જીતવા ભાજપે જાહેર કર્યુ સંકલ્પ પત્ર : નવા સાઉથ ઝોનની રચના, મેટ્રો ટ્રેન દોડાવવા યોજના, દરેક વોર્ડમાં પુસ્તકાલય અને ઝોનદીઠ મીની હોસ્પીટલ : પ્રજાજનોને કરવેરામાં રાહત અને પ્રોત્સાહક યોજનાઓઃ સોલાર ઉર્જા વપરાશકારોને ટેકસમાં રાહતઃ નવુ ઓપન એર થીયટેર અને કન્વેન્શન સેન્ટર બનાવવાનું વચનઃ સંકલ્પ પત્રએ અમારા માટે ગીતાના ગ્રંથ બરાબર : જીતુભાઇ વાઘાણી3:05 PM IST
ગ્રામીણ ગુજરાતમાં ભાજપે મુસ્લિમ ઉમેદવારો પર ખેલ્યો મોટો દાવ : હિન્દુત્વની પ્રયોગશાળામાં ભાજપનો નવો પ્રયોગઃ ફોર્મ પરત ખેંચાયા અને બિનહરીફ બેઠકો બાદ હવે રાજ્યમાં કુલ ૨૬,૧૯૬ ઉમેદવારો મેદાનમાં રહ્યાઃ કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદમાં ૧૯ મુસ્લિમ ઉમેવારોને ટિકિટ : પક્ષે તાલુકા અને જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં અંદાજે ૨૬૦ થી ૨૭૦ જેટલા લઘુમતી ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાઃ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ભાજપે મોટાભાગે લઘુમતી ઉમેદવારો ઉભા રાખવાનું ટાળ્યું 10:50 AM IST
LPGનું સંકટઃ સપ્લાય સામાન્ય થવામાં ત્રણ-ચાર વર્ષ લાગશે : ઈરાન દ્વારા સાઉદી અરેબિયા અને UAEના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરાયેલા હુમલાઓને કારણે ગેસ ઉત્પાદન અને લોડિંગ ક્ષમતા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે : ભારત તેની LPG જરૂરિયાત લગભગ ૬૦ ટકા ભાગ આયાત દ્વારા પૂરી કરે છે, જેને કારણે તે વૈશ્વિક પરિસ્થિતિઓ સામે વધુ સંવેદનશીલ બને છે10:07 AM IST
વિશ્વ શાંતિ માટે આશાસ્પદ સંકેત : ઈરાન પરમાણુ હથિયારો નહીં બનાવવા સંમત થયું હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : જુઓ વિડીયો : 'કંઈક ખૂબ જ સકારાત્મક બનવા જઈ રહ્યું છે' - ટ્રમ્પે વાટાઘાટોને અત્યંત પ્રોત્સાહક ગણાવી ૨૦ વર્ષથી વધુ સમયના લાંબા ગાળાના કરાર અને 'ન્યૂક્લિયર ડસ્ટ' પરત મેળવવાની આપી ખાતરી12:04 AM IST
પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ટેલિફોનિક મંત્રણા : હોર્મુઝની સામુદ્રધુનીમાં નેવિગેશનની સુરક્ષા પુનઃસ્થાપિત કરવા પર ભાર : ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ વૈશ્વિક સ્થિતિ અંગે બંને નેતાઓ વચ્ચે ઊંડી ચર્ચા : પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ તેહરાન પહોંચતા રાજકીય ગરમાવો : શાંતિ અને સ્થિરતા માટે ભારત-ફ્રાન્સ સહયોગ વધારશે12:01 AM IST
ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2026ની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદી જાહેર : ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ સ્થાન પામ્યા : વડાપ્રધાન મોદી યાદીમાંથી ગાયબ! : ગૂગલના સુંદર પિચાઈ, અભિનેતા રણબીર કપૂર અને શેફ વિકાસ ખન્નાએ મેળવ્યું સ્થાન, જ્યારે નેપાળ અને બાંગ્લાદેશના વડાપ્રધાનો પણ વિશ્વના શક્તિશાળી લોકોમાં ચમક્યા11:42 PM IST
દિલ્હીમાં 'મેયર'ની ખુરશી માટે જંગ જામ્યો: 23મી સુધી જંગનું મેદાન તૈયાર થશે અને 29મીએ ખેલાશે 'મહાસંગ્રામ' : રાજધાનીમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો : મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકો માટે સત્તાના દાવપેચ શરૂ થઈ ગયા છે : આમ આદમી પાર્ટીનો ગઢ બચાવવા સામે ભાજપના દિગ્ગજોએ મજબૂત વ્યૂહરચના ઘડી કાઢી છે10:50 PM IST
ધોલેરામાં દેશનો પ્રથમ ચિપ ફેબ્રીકેશન પ્લાન્ટ સ્થપાશે ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે કેન્દ્ર સરકારે સૂચિત કર્યો : આ નોટિફિકેશન સાથે, 91,000 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટના નિર્માણ માટેના તમામ નિયામક અવરોધો દૂર :આ પ્લાન્ટ માત્ર ભારતની આયાત નિર્ભરતા ઘટાડશે અંદાજે 21,000 લોકોને રોજગારીની તકો પણ પૂરી પાડશે.9:37 PM IST
સોલર ટેન્ડર પ્રક્રિયામાં અદાણી ગ્રુપ અને એઝ્યુર પાવર વિરુદ્ધની ફરિયાદને સીસીઆઈએ ફગાવી : સ્પર્ધાના નિયમોના ઉલ્લંઘનના આક્ષેપોમાં તથ્ય ન જણાયું : ભારતીય વીજ ઉત્પાદન બજારમાં ટાટા, રિલાયન્સ અને ટોરેન્ટ જેવા અનેક સક્ષમ ખેલાડીઓની હાજરી વચ્ચે અદાણી ગ્રુપનું પ્રભુત્વ હોવાના પુરાવા નથી : કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાનો મહત્વનો આદેશ10:46 PM IST
સંસદમાં 'સાસ-બહુ' ડ્રામા: અખિલેશના કટાક્ષ પર સ્મૃતિ ઈરાનીનો તીખો પલટવાર, કહ્યું- 'વારસાની રાજનીતિ છોડો' : લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન સપા પ્રમુખે કરેલી અંગત ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો : પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વળતો પ્રહાર કરી અખિલેશ યાદવને સીરિયલ અને સંસદ વચ્ચેનો તફાવત સમજાવ્યો9:58 PM IST
પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા અમેરિકાના સક્રિય પ્રયાસો વચ્ચે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત : હોર્મુઝ જલમાર્ગ પર વધતી તણાવપૂર્ણ સ્થિતિ : રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થીથી 34 વર્ષ બાદ સીધી વાર્તાના એંધાણ છતાં હિઝબુલ્લાહના હુમલા જારી : અમેરિકા દ્વારા ઈરાની નાકાબંધીને લઈને કડક ચેતવણી : સંભવિત હુમલાની તૈયારીઓ9:30 PM IST
રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ ડ્રોન અને મિસાઇલ હુમલો : 700 થી વધુ હથિયારો વડે કરાયેલા હુમલામાં માસૂમ બાળક સહિત 18 ના કરુણ મોત : ઓડેસા, નીપ્રો અને કિવમાં મચાવી ભારે તબાહી છતાં યુક્રેને 600 થી વધુ ડ્રોન તોડી પાડ્યા : સામે પક્ષે યુક્રેનના વળતા પ્રહારમાં રશિયાના ક્રાસ્નોદર વિસ્તારમાં પણ બે ના મોત9:34 PM IST
ભારતીય રેલવેના ગૌરવના 173 વર્ષ: બોરી બંદરથી થાણે સુધીની એ પ્રથમ ઐતિહાસિક સફરની વર્ષગાંઠ, મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કરી દુર્લભ તસવીરો! : 16 એપ્રિલ 1853ના રોજ દેશમાં દોડી હતી પ્રથમ પેસેન્જર ટ્રેન; રેલવે મંત્રીએ આર્કાઇવલ તસવીરો અને આધુનિક 'અમૃત ભારત એક્સપ્રેસ'નો કોલાજ શેર કરી વારસાને બિરદાવ્યો.9:24 PM IST
અવકાશમાં ભયાનક ટક્કર ટળી: નિસાર અને ચંદ્રયાન-2 સામે ‘યમરાજ’ બનીને આવ્યો કાટમાળ, ISRO એ છેલ્લી ઘડીએ ચમત્કાર કરી બચાવ્યા અબજોના મિશન! : અવકાશ ટ્રાફિક અને કાટમાળ વચ્ચે ભારતીય સેટેલાઇટ્સ પર મોટું સંકટ; ISRO એ ૧૮ વખત રસ્તા બદલીને સેટેલાઇટ્સને અથડાતા બચાવ્યા, નાસા સાથેના સંકલનથી ટળી મોટી દુર્ઘટના.9:06 PM IST
સમુદ્રમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: 'હોર્મુઝના દ્વાર' પર ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જહાજો આમને-સામને, માત્ર 33 કિમીનું અંતર અને તોળાતું જોખમ! : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઓમાનના અખાતમાં દુર્લભ સૈન્ય જમાવટ; હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને પગલે બંને દેશોની નૌકાદળ હાઈ-એલર્ટ પર, વેપારી જહાજોને બચાવવા જામ્યો જંગ.9:04 PM IST
"તમને જોઈને આનંદ થયો": પીએમ મોદી સામે નાની બાળકીએ આત્મવિશ્વાસથી ગાયત્રી મંત્રનું પઠન કર્યું, વીડિયો જોઈને તમે પણ કહી ઉઠશો- ‘વાહ!’ : નાગરકોઇલમાં ૩૦ વર્ષ જૂના પરિચિતને મળ્યા વડાપ્રધાન; બાળકીના શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારણ અને "તમને જોઈને મજા આવી" એવી નિર્દોષ વાતચીતે સોશિયલ મીડિયા પર જીત્યા લાખો લોકોના દિલ.9:01 PM IST
"તમે તો ‘કાલા ટીકા’ લગાવી દીધું!" - લોકસભામાં વિપક્ષના કાળા કપડાં પર પીએમ મોદીનો ધારદાર કટાક્ષ, કહ્યું- "હવે આ બિલને કોઈની નજર નહીં લાગે" : મહિલા અનામત બિલ પરની ચર્ચામાં પીએમ મોદીની સાંસ્કૃતિક છાંટ: DMK ના કાળા પોશાક સામે વિરોધને ‘દુષ્ટ નજર’ થી બચાવવાનું કવચ ગણાવ્યું; વિપક્ષને શ્રેય આપવાની પણ કરી જાહેરાત.8:59 PM IST
"જો રોમાંસ હોત તો અત્યારે અમારે બાળકો હોત!": ચિરાગ પાસવાન સાથેના સંબંધો પર કંગના રનૌતે મૌન તોડ્યું, ડેટિંગની અફવાઓ પર લગાવી ફૂલસ્ટોપ : કેબિનેટ મંત્રી ચિરાગ પાસવાનને કંગનાએ ગણાવ્યા માત્ર 'સારા મિત્ર'; હોલીવુડ પ્રત્યેના અણગમા પર પણ ખુલીને વાત કરતા કહ્યું- "હું ભારતીય ફિલ્મોમાં જ ખુશ છું, ત્યાં જવાની કોઈ ઘેલછા નથી."8:58 PM IST
સંસદમાં પ્રિયંકા ગાંધીની હૂંકાર: 'જો આજે ચાણક્ય જીવિત હોત તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હોત', મહિલા અનામતના બહાને 'રાજકીય છેતરપિંડી'નો લગાવ્યો આરોપ : મહિલા આરક્ષણ બિલના નવા ડ્રાફ્ટમાં સીમાંકન અને વસ્તી ગણતરીના મુદ્દે પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા: અમિત શાહની રણનીતિને લોકશાહી સાથેની મજાક ગણાવી વિપક્ષી તેવર બતાવ્યા8:02 PM IST
સીમાંકનનો ‘માસ્ટર પ્લાન’: શું બદલાઈ જશે ભારતનો રાજકીય નકશો? લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થવાની ગણતરીએ દક્ષિણના રાજ્યોમાં ચિંતા તો ઉત્તરમાં ઉત્સાહનો માહોલ : કેન્દ્ર સરકાર લોકસભાની બેઠકોમાં જંગી વધારો કરી મહિલા અનામતને વાસ્તવિકતા બનાવવા સજ્જ, ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈ છેડાયો જંગ8:01 PM IST
વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે પોપ અને ટ્રમ્પ સામસામે: "મુઠ્ઠીભર જુલમીઓ દુનિયાને તબાહ કરી રહ્યા છે" – પોપ લીઓનો ટ્રમ્પ પર આકરો વળતો પ્રહાર : પોપને ‘ગુનાખોરી પર નરમ’ ગણાવતા ટ્રમ્પે પોતાને ઈસુ ખ્રિસ્ત તરીકે દર્શાવતી AI તસ્વીર શેર કરી; કેમેરૂનની મુલાકાતે ગયેલા પોન્ટિફે શસ્ત્રો પાછળ અબજો ડોલર વેડફતા નેતાઓની આકરી નિંદા કરી.6:49 PM IST
રશિયાની ખુલ્લી ધમકીથી યુરોપમાં ફફડાટ: પુતિનના ખાસ ગણાતા મેદવેદેવે બ્રિટન સહિતના દેશોને ગણાવ્યા ‘સંભવિત લક્ષ્ય’, લંડન-લેસ્ટર પર તોળાતું જોખમ! : યુક્રેન માટે ડ્રોન અને હથિયારો બનાવતી યુરોપિયન ફેક્ટરીઓ પર મિસાઇલ હુમલાની ચેતવણી; મેદવેદેવે X પર લખ્યું- "સારી રીતે સૂઈ જાઓ યુરોપિયન ભાગીદારો, હવે વારો તમારો છે!"6:48 PM IST
સાવધાન! ડેટિંગ એપ પર 'પરફેક્ટ મેન' બનીને યુવતીઓને હનીટ્રેપમાં ફસાવતો દિલ્હીનો 'રુદ્ર' ઝડપાયો, ખાનગી ફોટા-વીડિયોના નામે વસૂલતો હતો લાખોની ખંડણી : ફિલ્મ 'લેડીઝ વર્સિસ રિકી બહલ' જેવી મોડસ ઓપરેન્ડી: બંગાળનો આનંદ કુમાર મેટ્રિમોનિયલ સાઇટ્સ પર બિઝનેસમેન બની યુવતીઓને આર્થિક અને માનસિક રીતે કરતો હતો બરબાદ.6:10 PM IST
સિંગાપોરમાં કરોડોનું કૌભાંડ: સાંસ્કૃતિક સંગઠન સાથે ₹૧૦.૯૦ કરોડની છેતરપિંડી બદલ ભારતીય નાગરિકની ધરપકડ, ૮૧ વર્ષના વૃદ્ધ સાથે મળીને રચ્યું હતું કાવતરું : ટેન્ડર પાસ કરાવી કામ સબ-કોન્ટ્રાક્ટ પર આપવાની લાલચમાં મેનેજમેન્ટને છેતર્યું; દોષિત ઠરશે તો ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને મસમોટો દંડ થઈ શકે છે.6:06 PM IST
મંત્રાલય સ્થિત રાઘવેન્દ્ર સ્વામી મઠના દર્શને જતાં કર્ણાટકના યાત્રાળુઓને નડ્યો કાળમુખો અકસ્માત: પિક-અપ વાહન અને ટેન્કર વચ્ચેની જોરદાર ટક્કરમાં ૮ ના કરુણ મોત : ચિક્કમગલુરુથી દર્શન કરવા જઈ રહેલા ૨૧ શ્રદ્ધાળુઓના વાહનને આંધ્રના ચિલકનાડોડ્ડી પાસે અકસ્માત; ૫ મહિલાઓ અને ૫ વર્ષની બાળકીએ પણ જીવ ગુમાવ્યો.6:03 PM IST
બજારમાં ‘પ્રોફિટ બુકિંગ’નો પંજો: સેન્સેક્સ-નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ, પણ મિડકેપ-સ્મોલકેપમાં રોકાણકારોને જલ્સા!: સેન્સેક્સ 123 પોઈન્ટ અથવા 0.16% ઘટીને 77,988.68 પર બંધ, બીજી તરફ, નિફ્ટી-50 પણ 35 પોઈન્ટ અથવા 0.14% ના નજીવા ઘટાડા સાથે 24,196.75 ના સ્તરે સ્થિર : HDFC બેંક અને ભારતી એરટેલ જેવા દિગ્ગજોમાં વેચવાલીથી બેન્ચમાર્ક સૂચકાંકો દબાયા; અમેરિકા-ઈરાન વાટાઘાટોની અનિશ્ચિતતા વચ્ચે અદાણી અને હિન્ડાલ્કોના શેરોમાં તેજીની ચમક.4:59 PM IST
ગોહિલવાડની ધરતી પર ભક્તિનો મહાસંગમ : પાલિતાણાના સગાપરા ધાર કૈલાસ ટેકરી પર પૂ. મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી રામકથાનો મંગલ પ્રારંભ : જુઓ વિડીયો : લાલગીરીબાપુના સાંનિધ્યમાં ગણેશજી અને હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે : દેશભરના નામાંકિત સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પાલિતાણાથી નીકળશે ભવ્ય પોથીયાત્રા 3:50 PM IST
અક્ષય તૃતીયા પૂર્વે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ ૧.૫૪ લાખ અને ચાંદી ૨.૫૩ લાખને પાર : વૈશ્વિક બજારમાં તેજી અને તહેવારોની મોસમી માંગને પગલે કિંમતી ધાતુઓમાં તેજ રફ્તાર : નિષ્ણાતોના મતે ટૂંકા ગાળામાં વધઘટ છતાં લાંબા ગાળા માટે સોનું રોકાણકારો માટે સુરક્ષિત આશ્રયસ્થાન 3:15 PM IST
ઈરાન-અમેરિકા યુદ્ધના ૪૬મા દિવસે નિર્ણાયક વળાંક : પાકિસ્તાની સેના પ્રમુખ વોશિંગ્ટનનો ખાસ સંદેશ લઈ તેહરાન પહોંચ્યા : યુદ્ધવિરામ પૂરો થવામાં માત્ર ૭ દિવસ બાકી : સમજો સંપૂર્ણ ઘટનાક્રમ 10 પોઇન્ટ માં : વિશ્વના ૧૨ ટકા વેપારને અસર કરતા લાલ સમુદ્રને બંધ કરવાની ઈરાનની ધમકી વચ્ચે શાંતિ મંત્રણાની આશા : ઈઝરાયેલ - લેબનોન વચ્ચે આજ રાતથી એક સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત : છેલ્લા ૪૬ દિવસમાં કુલ મૃત્યુઆંક ૫,૫૦૦ને પાર11:44 AM IST
કેજરીવાલ વિરુદ્ધ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા: "હિતોનો સંઘર્ષ છે!" કહી દિલ્હીના પૂર્વ CM એ હાઈકોર્ટમાં નવું સોગંદનામું નોંધાવ્યું, ન્યાયાધીશને હટાવવાની માંગ તેજ : જસ્ટિસ શર્માના સંતાનો કેન્દ્ર સરકારના વકીલ હોવાનો કેજરીવાલનો દાવો; હાઈકોર્ટે સોગંદનામું રેકોર્ડ પર લીધું પણ સુનાવણી ફરી ખોલવાનો કર્યો ઈનકાર.5:04 PM IST
અનિલ અંબાણી માનહાનિ કેસ: બોમ્બે હાઈકોર્ટે રિપબ્લિક ટીવીને ફટકાર લગાવી : કોર્ટની કાર્યવાહીના રિપોર્ટિંગમાં મરચું-મીઠું ન ભભરાવવા તાકીદ : જસ્ટિસ આરિફ ડોક્ટરે કહ્યું - હકીકતો રિપોર્ટ કરવાથી કોઈ રોકતું નથી પણ અતિશયોક્તિભર્યું રિપોર્ટિંગ ટાળો : એડવોકેટ જેઠમલાણીએ 'પ્રેસની આઝાદી'નો પક્ષ રાખ્યો : વધુ સુનાવણી ૨૯ એપ્રિલ પર મુલતવી 3:19 PM IST
ચંદ્રની ધૂળમાં છુપાયેલું છે પૃથ્વીનું નસીબ: એપોલો 17 ના અંતિમ અવકાશયાત્રી જેક શ્મિટે જાહેર કર્યું ‘સુપર ફ્યુઅલ’નું રહસ્ય, જે માનવતાને આપશે અનંત ઉર્જા! : હિલીયમ-3: ચંદ્રની સપાટી પર રહેલું એક એવું તત્વ જે પૃથ્વીને પેઢીઓ સુધી પ્રદૂષણમુક્ત વીજળી આપી શકે છે; 90 વર્ષીય જેક શ્મિટે 2030 સુધીમાં આ ‘સુપર ફ્યુઅલ’ પૃથ્વી પર લાવવાનો દાવો કર્યો.5:01 PM IST
ટ્રમ્પનો ‘શાંતિ માસ્ટરપ્લાન’: ૩૪ વર્ષના લાંબા વિરામ બાદ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે ઐતિહાસિક વાટાઘાટોની જાહેરાત, પશ્ચિમ એશિયામાં શાંતિના નવા યુગના સંકેત! : ટ્રુથ સોશિયલ પર અમેરિકી રાષ્ટ્રપતિની પોસ્ટથી દુનિયાભરમાં હલચલ; હિઝબુલ્લાહ સાથેના તણાવ વચ્ચે ઈઝરાયેલ અને લેબનોનના નેતાઓ સામસામે બેસીને ઉકેલ લાવશે.5:03 PM IST
સાર્વજનિક શૌચાલયમાં માત્ર સીટથી ડરો છો? સાવધાન! અસલી ખતરો તો હવામાં છુપાયેલો છે, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો : ફ્લશ કરતાની સાથે જ 1.5 મીટરની ઊંચાઈ સુધી ઉછળે છે ખતરનાક બેક્ટેરિયાનું ‘જેટ’; દરવાજાના હેન્ડલ અને હેન્ડ ડ્રાયર ટોયલેટ સીટ કરતા પણ વધુ અસ્વચ્છ હોવાનું સંશોધનમાં બહાર આવ્યું.5:00 PM IST
સંસદમાં અમિતભાઈ શાહનો માસ્ટરસ્ટ્રોક: "સપા બધી ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપી દે, અમને કોઈ વાંધો નથી!" અખિલેશ યાદવની દલીલ પર ગૃહમંત્રીનો રમૂજી વળતો પ્રહાર : મહિલા અનામત બિલ પર લોકસભામાં જામ્યો જંગ; OBC અને મુસ્લિમ ક્વોટા મુદ્દે સપા અને ભાજપ સામસામે, કંગના રનૌત સહિતના દિગ્ગજો પણ ચર્ચામાં જોડાશે.4:21 PM IST
ઇઝરાયલને હથિયારો આપવા મુદ્દે અમેરિકી સેનેટમાં મહાયુદ્ધ: ઈરાન સાથેના જંગે ડેમોક્રેટ્સના બે ભાગલા પાડ્યા, બર્ની સેન્ડર્સની ‘બિડ’ નિષ્ફળ! : બોમ્બ અને બુલડોઝરના વેચાણને રોકવા માટે 40 ડેમોક્રેટ્સે બળવો કર્યો; ટ્રમ્પ અને નેતન્યાહૂના ‘ગેરકાયદેસર યુદ્ધ’ સામે સેનેટરોનો રોષ છતાં રિપબ્લિકન્સે દરખાસ્ત ફગાવી.4:20 PM IST
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના નાશિક BPO યુનિટમાં યૌન ઉત્પીડન અને ધર્મ પરિવર્તનના ગંભીર આરોપો : નિદા ખાનનું ખતરનાક ષડયંત્ર : 9 FIR નોંધાઈ : 12 પીડિત સામે આવ્યા અને 8ની ધરપકડ : HR મેનેજર નિદા ખાન 'દબંગ મેમ' તરીકે ઓળખાતી હતી, યુવતીઓને નમાઝ, રોઝા અને ઇસ્લામિક પોશાક માટે તાલીમ આપવાનો આરોપ; SITને 78 શંકાસ્પદ કોલ રેકોર્ડ, ચેટ્સ અને નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા4:08 PM IST
TCS બાદ હવે લેન્સકાર્ટમાં ડ્રેસ કોડ મામલે મોટો વિવાદ : હિજાબને મંજૂરી પણ બિંદી-તિલક અને કલાવા પર પ્રતિબંધના દાવાથી સોશિયલ મીડિયા પર આક્રોશ : વાયરલ દસ્તાવેજો બાદ કંપનીના CEO પિયુષ બંસલે માંગી માફી : જૂની અને ખોટી નીતિ હોવાની સ્પષ્ટતા સાથે કર્મચારીઓ કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરી શકશે તેમ જાહેર કર્યું3:24 PM IST
રશિયામાં કામદારોનો દુષ્કાળ: પુતિન સરકાર હવે વિદેશી ટેલેન્ટને આકર્ષવા પાથરશે લાલ જાજમ, લોન્ચ કરી ખાસ 'ડિજિટલ વિઝા' સેવાની ઓફર! : 'ટાઈમ ટુ લિવ ઇન રશિયા' અભિયાન હેઠળ વૈજ્ઞાનિકો અને આઈટી નિષ્ણાતોને અપાશે એન્ટ્રી; યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી પ્રતિબંધો વચ્ચે રશિયાએ વિદેશીઓને રિઝવવા ફેંક્યો નવો દાવ3:45 PM IST
દિલ્હી, કર્ણાટક,મહારાષ્ટ્ર કામદારોને લઘુત્તમ વેતન આપવામાં આગળ : લઘુત્તમ વેતન નક્કી કરવું એ રાજ્યની જવાબદારી છે કામદારોને પગાર આપવામાં દિલ્હી આગળઃ અકુશળ કામદારો માટે દર મહિને ૧૮,૪૫૬ રૂપિયા, અર્ધ-કુશળ કામદારો માટે દર મહિને ૨૦,૩૭૧ રૂપિયા અને કુશળ કામદારો માટે દર મહિને ૨૨,૪૧૧ રૂપિયા લઘુત્તમ વેતન 3:27 PM IST
યુગાન્ડામાં ચિમ્પાન્ઝીઓ એકબીજાનાં લોહી તરસ્યા બન્યા : ચિમ્પાન્જીઓનું ‘‘ગેંગ્સ ઓફ વાસેપુર'': પોતાનાઓના જ લોહી તરસ્યા બન્યાઃ સગાભાઇઓના જંગમાં ૨૮ના મોત : જંગલોમાં ફાટી નીકળી ‘‘સિવિલ વોર'': રકતરંજીત ગૃહયુધ્ધ ફાટી નીકળતા વિશ્વભરના વૈજ્ઞાનિકો ચિંતાતુર : વર્ષોથી સાથે હળીમળીને રહેતા ૩ સમૂહો વચ્ચે ઢીશૂમ - ઢીશૂમ11:11 AM IST
રાખના ઢગલામાં ફેરવાયું લખનૌનું વિકાસ નગરઃ ૧૨૦૦ ઝૂંપડાં બળીને ભસ્મ : સેંકડો પરિવારો બન્યા બેઘરઃ આગની લપેટમાં ૫૦ પશુઓ જીવતા ભૂંજાયા, અનેક બાળકો ગુમ થવાની આશંકા : લખનૌમાં એકસાથે ૧૦૦ ગેસ સિલિન્ડર ફાટતા આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો વિકાસ નગરમાં ૫ કિમી દૂર સુધી દેખાયા આગના ગોટા, ૨૨ ફાયર ફાઈટરોની ભારે જહેમત10:16 AM IST
ભારત ૨૦૨૫માં સૌથી મોટા અર્થતંત્રમાં છઠ્ઠા ક્રમે સરક્યું: ત્રીજા ક્રમે છેક ૨૦૩૧માં આવશે : અમેરિકા ૩૦.૮ લાખ કરોડ ડોલરના અર્થતંત્ર સાથે ટોચના ક્રમેઃ IMF : વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્ર અંદાજે ૩.૯૨ લાખ કરોડ ડોલરનું રહ્યું છે. આ રીતે તે યુકેના ૪ લાખ કરોડ ડોલર અને જાપાનના ૪.૪૪ લાખ કરોડ ડોલરના અર્થતંત્ર કરતાં પાછળ 10:13 AM IST
દિલ્હીમાં હવે 'ઈલેક્ટ્રિક ક્રાંતિ': પેટ્રોલ ટુ-વ્હીલર અને સીએનજી રીક્ષાના રજીસ્ટ્રેશન પર વાગશે બ્રેક, સરકારનો ૨૦૩૦ સુધીનો મેગા પ્લાન તૈયાર! : સ્વચ્છ હવા માટે કડક પગલાં: ૨૦૨૭થી માત્ર ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર જ નોંધાશે, ઈવી ખરીદનારાઓને મળશે ૫૦,૦૦૦ સુધીનું પ્રોત્સાહન અને રોડ ટેક્સમાં ૧૦૦% મુક્તિ9:19 PM IST
મુંબઈના કલ્યાણ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બહાર જ તલ્લાકના વિવાદમાં વહુ અને તેના ભાઈ પર ઘાતક હુમલો : કલ્યાણના વાલ્ધુની વિસ્તારના તનવીર ખાન અને તેની પત્ની રુખસાર ખાન વચ્ચે તલાક બાબતે વિવાદ:ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે રુખસાર પોતાના ભાઈ સાથે ફરિયાદ નોંધાવવા માટે મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશન પહોંચી:સાસરીયા પક્ષના સભ્યોએ પોલીસ સ્ટેશનના દરવાજા પાસે જ તેમને ઘેરી લીધા અને હુમલો કર્યો 9:25 PM IST
કિમ જોંગ ઉનનો ખતરનાક ખેલ: અમેરિકા ઈરાનમાં વ્યસ્ત, ત્યારે ઉત્તર કોરિયાએ પરમાણુ ફેક્ટરીઓ કરી 'સુપરફાસ્ટ' : વિશ્વની નજર મધ્ય પૂર્વના જંગ પર છે ત્યારે પ્યોંગયાંગે યોંગબ્યોન ન્યુક્લિયર પ્લાન્ટમાં પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન બમણું કર્યું: IAEA ના વડા રાફેલ ગ્રોસીએ 'ડઝનબંધ' નવા બોમ્બ તૈયાર હોવાની આપી ગંભીર ચેતવણી10:01 PM IST
ગૂગલ લાવ્યું ભારત માટે ખાસ ભેટ : જેમિની AI માં 'પર્સનલ ઇન્ટેલિજન્સ' ફીચર લોન્ચ : હવે તમારી પરવાનગીથી જીમેલ અને યુટ્યુબ હિસ્ટ્રીના આધારે આપશે સચોટ જવાબ : વપરાશકર્તાની પ્રાઈવસીને પ્રાધાન્ય આપીને પર્સનલ આસિસ્ટન્ટ જેવો અનુભવ આપવાની તૈયારી : સાથે જ ફિઝિક્સ વાલા અને કરિયર્સ૩૬૦ સાથે મળીને NEET UG ના વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટની સુવિધા શરૂ9:33 PM IST
દેશની રાજનીતિમાં મહિલા આરક્ષણ મામલે સૌથી મોટો ગરમાવો : ગૃહમંત્રી અમિતભાઈ શાહ ૧૬ એપ્રિલે ઐતિહાસિક સુધારા બિલ રજૂ કરશે : સંસદમાં બેઠકોની સંખ્યા ૮૫૦ કરવાની તૈયારી : નારી શક્તિ વંદન અધિનિયમમાં સીમાંકન પ્રક્રિયાને વસ્તી ગણતરીથી અલગ કરવાની રણનીતિ સામે વિપક્ષી છાવણીમાં હલચલ : દક્ષિણના રાજ્યોના પ્રતિનિધિત્વ મુદ્દે ભારે વિવાદના એંધાણ11:40 PM IST
નોઈડા હિંસાનો માસ્ટરપ્લાન: મજૂરોના વેશમાં આવેલા 'બહારના તત્વો' એ મચાવ્યો હતો તાંડવ : 17 વોટ્સએપ ગ્રુપથી ઘડાયું કાવતરું! : મજૂર આંદોલનના ઓઠા હેઠળ નોઈડાને સળગાવવાનું મોટું ષડયંત્ર પકડાયું : ધરપકડ કરાયેલા 66 માંથી 45 શખ્સોનો મજૂરી સાથે કોઈ સંબંધ જ નથી : તપાસમાં ચોંકાવનારા સંગઠનોના નામ ખુલ્યા10:20 PM IST
સાવધાન! તમારું લીવર 'ટાઇમ બોમ્બ' પર છે: 2050 સુધીમાં દર ચોથી વ્યક્તિ ગંભીર બીમારીની ઝપેટમાં આવશે : ખરાબ આહારશૈલી અને બેઠાડુ જીવનના કારણે વિશ્વભરમાં લીવરના રોગોનો ખતરો વધ્યો છે, જેમાં યુવાનો પણ બાકાત નથી: જો અત્યારે જાગૃત નહીં થઈએ તો ભવિષ્યમાં 'મેટાબોલિક લીવર રોગ' એક વૈશ્વિક રોગચાળો બનીને ઉભરશે તેવું વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ માનવું છે10:35 PM IST
લખનૌમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આકાશને આંબતી અગનજ્વાળાઓ: સેંકડો ગરીબોના આશિયાના રાખમાં ફેરવાયા, રણશિંગા ફૂંકાયા હોય તેમ ઉપરાઉપરી ૨૦ વિસ્ફોટોથી ધરા ધ્રૂજી ઉઠી : વિકાસ નગર વિસ્તારમાં શોર્ટ સર્કિટ બાદ ગેસ સિલિન્ડરો ફાટતા સર્જાયા યુદ્ધ જેવા દ્રશ્યો, હજારો પરિવારો કકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે આવવા મજબૂર11:37 PM IST
નોઈડા વહીવટીતંત્રનો કામદારોના પગાર અંગે નવો આદેશ: હવે ખાતામાં ચૂકવાશે પગાર :પગાર સ્લિપ પણ ફરજિયાત. : નોઇડામાં કામદારોના વિરોધ પ્રદર્શન તંત્રે કડક વલણ અપનાવ્યું :ઉચ્ચ-સ્તરીય સમિતિએ તમામ આઉટસોર્સિંગ એજન્સીઓને કામદારોના પગાર સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવવા અને પગાર સ્લિપ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો12:12 AM IST
ડોનાલ્ડ ટ્ર્મપે જણાવી દીધું કે પાકિસ્તાનના અસલી નેતા કોણ છે : ઈમરાનના પૂર્વ મંત્રીનો મોટો દાવો : પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, દેશમાં વાસ્તવિક સત્તા આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે છે, વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે નહીં. તેમણે દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી સંકેત મળ્યો 12:28 AM IST
અદાણી વિન્ડ દ્વારા ગુજરાતના મુંદ્રામાં ભારતનું સૌથી મોટું 5-MW વિન્ડ ટર્બાઇન કાર્યરત: રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જાયો : ૯૧.૨ મીટર લાંબા બ્લેડ અને ૧૮૫ મીટરના રોટર વ્યાસ સાથેનું આ નેક્સ્ટ જનરેશન ટર્બાઇન ઓછી હવાની ગતિમાં પણ વધુ વીજળી ઉત્પન્ન કરવા સક્ષમ: ભારત ગ્લોબલ વિન્ડ માર્કેટમાં ત્રીજા ક્રમે પહોંચ્યું12:32 AM IST
બિહારમાં સત્તાનો ખેલ શરૂ! મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પાસે 29 મંત્રાલયો: જાણો બાકીના મંત્રીઓને શું મળ્યું ? : બિહારમાં વિભાગોના વિભાજનને અંતિમ સ્વરૂપ અપાયું :મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી 29 મંત્રાલયો સંભાળી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ પાસે પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ:. જાણો કોણ કયા વિભાગો ધરાવે છે1:06 AM IST
ઈરાન-અમેરિકા યુદ્ધમાં નવો ખુલાસો: ઈરાને ચીની જાસૂસી ઉપગ્રહનો ગુપ્ત રીતે ઉપયોગ કર્યો: મધ્ય પૂર્વમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવા ઈરાનને ચીન તરફથી મળી હતી સેટેલાઈટ મદદ : તાજેતરના યુદ્ધ દરમિયાન ઈરાને અમેરિકન મથકો પર હુમલો કરવા માટે ચીનના જાસૂસી સેટેલાઈટની મદદ લીધી હોવાનો ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલમાં મોટો દાવો 1:11 AM IST

હક્કની લડત......

નવી શરૂઆત.....

કળશ યાત્રા....

યે કાશ્મીર હૈ........

આ તો કલાકારી છે......
અકિલા સોશ્યિલ મીડિયાવિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે અમદાવાદ જિલ્લાના કુહા સ્થિત સૂર્યા ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:આખા દેશમાં સૌથી વધુ નોકરી આપતું રાજ્ય ગુજરાત છે:નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૨૪ કલાક વીજળી આપવા અને રસ્તાના મજબૂત નેટવર્કના કરેલા ભગીરથ કાર્યની સુવાસ સમગ્ર રાજ્યમાં વિકાસરૂપે પ્રસરી :ભૂપેન્દ્રભાઈ પટેલ9:25 PM IST
30 વર્ષથી ગુજરાતની જનતાએ કોગ્રેસનો પંજો ગુજરાતની તિજોરી પર પડવા દીધો નથી: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા : ખેડાના સિંહુજ તથા આણંદના ઓડ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપા ઉમેદવારોના સમર્થનમાં વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા: માત્ર ૧૦ સભાસદોથી શરૂ થયેલ મંડળીનું ૧ લાખ કરોડનું ટન-ઓવર ધરાવતી 'અમુલ' બ્રાન્ડ બનવા પાછળ ગુજરાતના લાખો ખેડૂતો અને પશુપાલકોનો પરિશ્રમ:જગદીશભાઈ વિશ્વકર્મા8:23 PM IST
અમદાવાદના બોપલમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો મોટો દરોડો : નિશાંત સોલંકી એમડી ડ્રગ્સ, કોકેઈન અને વિદેશી દારૂ સાથે ઝડપાયો : તપાસમાં રીક, સાંડ્રા, અજય પટેલ અને દિલ્હીના ઘોસ્ટના નામ ખુલ્યા : ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક વિવેક ભેડાની સૂચનાથી નાયબ પોલીસ અધીક્ષક કે ડી ખાંભલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન બી ડોડીયા અને પીએસઆઈ એમ એન આદરેજીયાની ટીમે આશરે ૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો7:36 PM IST
દરેક વ્યક્તિ પોતાની ઉન્નતિની સાથે અન્યની ઉન્નતિ માટે કાર્ય કરે તે જ સાચી માનવતા:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : બ્લડ બેંક ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે; રેડ ક્રોસના સેવાકીય પ્રકલ્પોની રાજ્યપાલએ કરી પ્રશંસા:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી - ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ6:46 PM IST
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ ઉમેદવારોની સંપત્તિ ચર્ચામાં, માયાભાઈ આહિરની પુત્રી પાસે 44 તોલા સોનું-ઓડી કાર તો નયનાબા જાડેજા 11 કરોડના પ્લોટના માલિક : ભાજપ-કોંગ્રેસે સેલિબ્રિટી ઉમેદવારો પર લગાવ્યો દાવ, સોગંદનામામાં ખુલી સંપત્તિ: અંકિતા પરમાર પાસે ફોર્ચ્યુનર, પૂર્વ IPS મનોજ નિનામા પાસે રિવોલ્વર-બંદૂક4:56 PM IST
ગુજરાતમાં કોને મળે છે દારૂ પીવાની છૂટ? જાણી લો નિયમો : ડ્રાયસ્ટેટ ગુજરાતમાં કોને અને કેવી રીતે મળી શકે છે દારૂ પીવાની કાયદેસર પરમિટ : ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકો સ્વાસ્થ્યના આધારે હેલ્થ પરમિટ મેળવી શકે છે. પ્રવાસીઓ અને વિદેશીઓ માટે પણ વિઝિટર પરમિટની વ્યવસ્થા છે. માત્ર માન્ય દુકાનો પરથી જ નિર્ધારિત જથ્થામાં દારૂ ખરીદી શકાય છે10:43 AM IST
સુરત રેલવે સ્ટેશન પર ઓગષ્ટ ક્રાંતિ ટ્રેનમાં DRIના દરોડા: બે કિલો જેટલું હાઈ-પ્રોફાઈલ પાર્ટી ડ્રગ્સ સાથે નાઇજેરિયન યુવતી ઝડપાઈ : આરોપી યુવતીના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે સુરતના સ્થાનિક સપ્લાયર્સ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન: આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શકયતા 11:54 AM IST
મોરબીના સિરામિક ઉદ્યોગની ઈંધણ જરૂરિયાત માટે ગુજરાત ગેસ લિમિટેડ કટિબદ્ધ : વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે પણ ગેસ સપ્લાય સુનિશ્ચિત કરાયો : યુએસ-ઈરાન યુદ્ધની સ્થિતિને લીધે LNG પુરવઠામાં વિક્ષેપ છતાં GGLએ મધ્ય-પૂર્વ સિવાયના બજારોમાંથી ગેસ મેળવી ઉદ્યોગને સપ્લાય ચાલુ રાખ્યો : હાલ ૧૪૨ સિરામિક એકમો કાર્યરત2:47 PM IST
પાદરાના પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચારણ અને ખાનગી વ્યક્તિ સાજીદઅલી સૈયદ લાંચ લેતા ઝડપાયા : ૬ લાખની માંગણી અને ૨ લાખમાં પતાવટ : લવ જેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા ૨ લાખ લેતા એસીબીની જાળમાં ફસાયા: જુઓ વિડીયો : મદદનીશ નિયામક બી એસ પટેલ અને નાયબ નિયામક બળદેવ દેસાઇના સુપરવિઝનમાં પીઆઈ એ એન પ્રજાપતિની ટીમે અક્ષર ચોક ખાતે છટકું ગોઠવી વડોદરાના રજવાડી ટી-સ્ટોલ પાસે આરોપીઓને રંગેહાથ પકડ્યા8:10 PM IST
દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી : ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામથી લઈને દેશના વિકાસમાં આદિવાસી સમાજનું યોગદાન અતુલનીય છે:આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે:હર્ષભાઈ સંઘવી6:53 PM IST
અમદાવાદ મનપાની ચૂંટણીમાં 48 વોર્ડમાં 652 ઉમેદવારો નસીબ અજમાવશે : IIM ગ્રેજ્યુએટથી લઈ નિરક્ષર ઉમેદવારો મેદાનમાં : થલતેજ ભાજપના હિતેશ બારોટ 109 કરોડ સાથે સૌથી ધનિક જ્યારે અસારવા ભાજપના ઉમેદવાર રિક્ષા ચલાવે છે:લક્ઝરી કાર, કરોડનું દેવું અને ગન લાઈસન્સ ધરાવતા ઉમેદવારોએ ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો6:28 PM IST
વડોદરાના વોર્ડ-10 માં 'માસ્ક મેન' નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વીડિયો વાયરલ થતા મોટો ખળભળાટ : 'ક્રાંતિકારી સેના' દ્વારા GEN-Z યુવાનોની માંગ અને ભાજપના નેતાઓ નીતિન દોંગા તથા અવની સ્ટેમવાલાના ફોટા પર ચોકડી મારતા વિવાદ વકર્યો:અજાણ્યા શખ્સની ઓળખ મેળવવા માટે તપાસ એજન્સીઓ સોશિયલ મીડિયાના આધારે તપાસ6:17 PM IST
ચૂંટણી ટાણે દારૂની લહાણીના દૂષણ સામે ઉવારસદ બેઠકનો ‘ગાંધી ચીંધ્યો માર્ગ’ : બંન્ને પક્ષના ઉમેદવારોએ એક જ મંચ પરથી વ્યસનમુક્ત ચૂંટણી લડવાના શપથ લીધા : જુઓ વિડીયો : લોકશાહીના પર્વને લાલચ અને નશાથી મુક્ત રાખવા પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ કુળદેવીના સોગંધ ખાઈ મિશાલ પ્રસ્થાપિત કરી : માત્ર વિકાસના મુદ્દે જંગ લડવાની અનોખી જાહેરાત 4:19 PM IST
ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ : 'ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશન' થીમ સાથે GATE-2026 એક્સપો 16થી 18 એપ્રિલ સુધી, 18000 ચો.મી.માં 16થી વધુ સેક્ટરના સ્ટોલ્સ, MSME અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું પ્લેટફોર્મ : ભૂપેન્દ્રભાઈ પટેલ1:53 PM IST
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કાલે 'સંતાન વિકાસની સમગ્ર દૃષ્ટિ: ગર્ભાધાનથી શૈશવ શિક્ષણ સુધી' વિષયક રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે : પ્રિ-નેટલ કેર અને ટોડલર એજ્યુકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે સવારે 9થી સાંજે 6 સુધી કાર્યશાળા : ડૉ. અવનીશ ભટનાગર, ડૉ. હિતેશ જાની સહિતના નિષ્ણાતો માર્ગદર્શન આપશે1:25 PM IST
પોરબંદર જિલ્લાની ચૂંટણીમાં રામભાઈ મોકરીયાને પ્રભારીની જવાબદારી મળતાં જ ૨૨ બેઠકોમાં ભાજપ બિનહરીફ : ૧૮મી સુધી સ્પેશિયલ પાર્લામેન્ટ હોવાથી દિલ્હીથી પરત ફરતાની સાથે જ પોરબંદર ચૂંટણીના કામે લાગી જશે મહાનગરપાલિકાની ૧૩, જિલ્લા પંચાયતની ૨ અને તાલુકા પંચાયતની ૭ બેઠકો બિનહરીફઃ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે સંકલન કરી કેસરિયો લહેરાવવા સક્રિયઃ ૫૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા રામભાઈને વતનમાં મળી મોટી જવાબદારી3:50 PM IST
જિલ્લા પંચાયતમાં ફરી ભાજપની સત્તા આવે તો રાજુ ડાંગર, અર્જુન ખાટરિયા અથવા સંજય પીપળિયા પ્રમુખ : કલ્પનાના ઘોડા હણહણ્યાઃ પરિણામ પછી દાવેદારો સવારી કરી રેસમાં જોડાશે : ૩૬ બેઠકો માટે ભાજપના ૩૬, કોંગ્રેસના ૩૪, ‘આપ'ના ૩૩ સહિત કુલ ૧૦૯ ઉમેદવારો : પ્રમુખપદ બક્ષીપંચ માટે અનામતઃ અન્ય અમૂક નામ પણ ચર્ચામાં: પાટીદારને ઉપપ્રમુખ અથવા કારોબારી અધ્યક્ષ પદ3:06 PM IST
કોર્પોરેશન ચૂંટણીઃ આ વખતે ર૦૦ મતદાન મથકોનો વધારો મતદાર સ્લીપ-બેલેટ પેપરો-પોસ્ટલ મતપત્રોનું છાપકામ શરૂ : કુલ ૧૦૧૪ મતદાન મથકોઃ ખાસ મહિલા મતદાન મથકોની બાદબાકીઃ દરેક મતદાન મથક ઉપર ORS-પાણી-છાંયડાની ખાસ વ્યવસ્થા : કુલ ૯ લાખ ૮૯ હજાર મતદારોઃ દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થાઃ મતદાન મથક દીઠ ૩૦ હજારના ખર્ચની મર્યાદા2:14 PM IST
એડવોકેટ ભવ્ય ગરસોંદીયા સાથે શેરબજારમાં રોકાણના નામે કુટુંબી ભાઇ પ્રિન્સ ભૂતની ૬૨.૭૮ લાખની ઠગાઇ : કુવાડવા રોડ પર શ્રીનાથ પાર્કમાં રહેતાં યુવાનની જમ્મુ કાશ્મીરના પ્રવાસ વખતે કુટુંબી મામાના દિકરા પ્રિન્સ સાથે મુલાકાત થતાં પ્રિન્સે રોકાણ પર નફાની લાલચ આપી કટકે કટકે નાણા ઉસેડી લીધા : ૬૪.૬૦ લાખનું રોકાણ કર્યુ તેની સામે માત્ર ૧,૮૨,૦૦૦ પાછા દીધાઃ બાકીની રકમ ન ચુકવી દુબઇ ભાગી ગયોઃ ઇઓડબલ્યુ પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઇ3:36 PM IST
મનપાની ગત ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગમાં વોર્ડવાઇઝ મળેલ મતોના લેખાજોખા : કોંગ્રેસના કમીટેડ મત વિસ્તારમાં ભાજપની સેંધ લગાવવા તૈયારીઃ ભાજપના ગઢના કાંગરા ખેરવવા કોંગ્રેસ સજ્જ : ખરાખરીનો જંગ : એક માત્ર વોર્ડ નં. ૧પ માં ર૧૬૮ મતની લીડ કોંગ્રેસે મેળવી ગઢ સાચવ્યો હતોઃ સૌથી ઓછા ૯૫૫ મતે વોર્ડ ન. ૧૬માં ભાજપે વિજય મેળવ્યો હતો2:43 PM IST
આજે ૧૬ એપ્રિલઃ ભારતીય રેલ્વેનોજન્મ દિવસ : શાપુર-વંથલી-બાંટવા-માણાવદર-સરાડીયાની પૂરમાં ધોવાઇ ગયેલ ૪૬ કી.મી.ની લાઇનનો સર્વે થઇ ગયાં પણ શરૂ કયારે થશે? એક જમાનામાં ઇંગ્લેન્ડમાં રેલની બોગી ઘોડાસાથે બાંધીને પાટા પર દોડાવવામાં આવતી હતીઃ તે વખતે જેતલસરથી વેરાવળ સુધીનો રેલવે ટ્રેક બનાવવા ૩૮ કરોડ ‘‘આના''નો ખર્ચ થયેલો 2:50 PM IST
આજીડેમ પોલીસે તમંચા-કાર્ટીસ સાથે નવાગામના રાજુને અને એસઓજીએ પિસ્તોલ સાથે કાલાવડ રોડની અફરોઝને પકડી : મુળ સાયલા પંથકનો રાજુ પંચાલ નવાગામ રહી મજુરી કરે છેઃ રણુજા મંદિર સામેથી પકડી લેવાયોઃ કાલાવડ રોડ આદિત્ય હાઉસીંગ સોસાયટીની અફરોઝ ઉર્ફે ફરીન અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાઇ હતીઃ પાલનપુરના હિસ્ટ્રીશીટર અઝહરખાને સાચવવા આપ્યાનું રટણ : પીઆઇ એચ. એન. પટેલ, પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એસ. વી. ગોહિલ, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કામગીરીઃ પિયુષભાઇ ચીરોડીયા, પ્રદિપસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, ઇન્દ્રસિંહ જાડેજાની બાતમી3:59 PM IST
સામાજિક સમરસતા મહોત્સવ - ૨૦૨૬2:17 PM IST
લતાજી અને નારાયણ સ્વામી મારા પ્રેરણાસ્ત્રોત : જયોત્સનાબેન રાયચુરા : રાજકોટના ગાયીકાની ઉંચી ઉડાન : રાજભવન ખાતે આચાર્ય દેવવ્રતજીના હસ્તે શીલ્ડ આપી સન્માન : ગાયકીમાં માસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે : હાલરડા સ્પર્ધા અને સુપર સીંગર સ્પર્ધામાં પ્રથમ આવેલ : ૨૦ વર્ષથી લાઇવ પ્રોગ્રામો કરે છે : ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક સીંગરની સેવા આપી ચુકયા છે : અનેક આલ્બમો બજારમાં2:44 PM IST
પૂર્વ મેયરને સ્ટેજ નીચે સ્થાન! ગણગણાટ 3:26 PM IST
ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વૃદ્ધા પર બળાત્કાર અને હત્યાના ચકચારી કેસમાં નરાધમને ફાંસીની સજા : મુંદરા તાલુકામાં વર્ષ ૨૦૨૩માં બનેલી અમાનવીય ઘટનામાં ભુજની સેશન્સ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો:દેવ દર્શને નીકળેલા ૬૫ વર્ષના વૃદ્ધાનું અપહરણ કરી બર્બરતાપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા ૨૪ વર્ષીય સચિન માવજી કુંવરીયાને કોર્ટે 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ ગણી ફાંસીની સજા ફટકારી 11:53 PM IST
કચ્છ કોંગ્રેસમાં ભડકો : ચૂંટણી પહેલા મહિલા અગ્રણી માનસી શાહનું રાજીનામુ :ટિકિટોના વેપાર અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પાર્ટી છોડી : કોંગ્રેસે કેટલીક બેઠકો પર જાણીજોઈને નબળા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા: માનસી શાહે જિલ્લા પ્રમુખ વિ.કે. હુંબલ પર ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચાર અને ગોટાળાના ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસ છાવણીમાં સોપો 7:09 PM IST
પત્નીએ રોટલા બનાવવાની ના પાડતા પતિએ ધોકા-ચાકુ વડે માર મારી પત્નીની હત્યા કરી : કચ્છના મોટા ધાવડા ગામે હૃદયને કંપાવતો કિસ્સો : નખત્રાણા તાલુકાના વાડી વિસ્તારમાં શ્રમજીવી દંપતી વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત : પતિ જેન્તીલાલ મીઠુ કોળીએ પત્ની નબુબેનને રોટલા ન બનાવતા ઉશ્કેરાઈને મોતને ઘાટ ઉતારી : 35 વર્ષીય નબૂબેનના મોતથી અરેરાટી9:26 AM IST
જસદણ-વિંછીયા પંથકમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં ગામડે ગામડે નાસ્તાના તાવડાઓ શરૂ, મતદારોને રીઝવવા ગરમ ભજીયા-ગાંઠીયા સાથે મીઠાઈ પીરસાશે : ઉમેદવારો અને ટેકેદારો મત અંકે કરવા સક્રિય, પક્ષ પલટુઓ સામે મતદારોનો મૂડ કેવો રહેશે તેના પર સૌની નજર, પ્રજાની મુશ્કેલીઓ અને મોંઘવારીની અવગણના કરી રાત્રિ બેઠકોનો દોર શરૂ10:45 AM IST
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૪.૫૧ લાખ મતદારો ૨૬ એપ્રિલે મતદાન કરશે : દેવભૂમી દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ, જિલ્લા પંચાયત, ૪ તાલુકા પંચાયત, ૨ નગરપાલિકાની સામાન્ય અને સલાયાની પેટા ચૂંટણી માટે ૫૪૫ મતદાન મથકો તૈયારઃ ૫,૭૫૬ કર્મચારીઓ ફરજ બજાવશેઃ વહિવટી તંત્ર સજજ10:12 AM IST
અમરેલી લોકસભાના સાંસદના સમર્પણ કાર્યાલયનું ભવ્ય ઉદ્ધાટન : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ : જુના માર્કેટ યાર્ડ ખાતે ખુલ્લું નવું કાર્યાલય નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે બનશે સેવા કેન્દ્ર, છેવાડાના માનવીનો અવાજ સાંભળાશે, ગાંધીનગર-દિલ્હીના ધક્કા બંધ થશે10:40 AM IST
મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં ૧૭ ફોર્મ પરત ખેંચાયા, જાંબુડિયા બેઠક બિનહરીફ. : હવે મોરબી તાલુકા પંચાયતની ૨૨ બેઠક માટે ૫૭ ઉમેદવાર, હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક માટે ૬૧ ઉમેદવારો, માળિયાની ૧૬ બેઠકો માટે ૪૬ ઉમેદવારો, ટંકારાની ૧૬ બેઠક માટે ૪૭ અને વાંકાનેરની ૨૪ બેઠક માટે ૭૬ સહીત કુલ ૨૮૭ ઉમેદવારો મેદાનમાં10:33 PM IST
માંગરોળ પંથકમાં ૧૬ લાખનો દારૂ ભરેલ બોલેરો ઝડપાયો10:59 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાને મોટો ફટકો: હાફિઝ સઈદના ખાસ ગણાતા આતંકીની ગોળી મારીને હત્યા : હાફિઝ સઈદના 'રાઈટ હેન્ડ' મનાતા આતંકીને અજાણ્યા હુમલાખોરોએ નિશાન બનાવી મોતને ઘાટ ઉતાર્યો છે:પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી આતંકીઓ પર થઈ રહેલા રહસ્યમય હુમલાઓને પગલે આતંકી સંગઠનોમાં ફફડાટ વ્યાપ્યો છે5:26 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
અમેરિકાની UCLA જિમ્નાસ્ટિક્સમાં શ્રીલંકન મૂળની ટિયાના સુમનાસેકરાએ મચાવી ધૂમ : બોલિવૂડ ડાન્સ અને સંગીત સાથેના ફ્લોર રૂટિનથી દુનિયાભરમાં મેળવી ખ્યાતિ : જુઓ વિડીયો : ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને ફિલ્મી ગીતોના ફ્યુઝન સાથેના અનોખા પર્ફોર્મન્સ દ્વારા મેળવ્યા 9.95 ના ઉચ્ચ સ્કોર : દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરનાર બીજી એથ્લેટ બની10:15 PM IST
બોલિવૂડમાં નવી દોસ્તીના સંકેત: દીપિકા પાદુકોણની '8 કલાકની શિફ્ટ'ની માંગ પર કંગના રનૌત મેદાનમાં, કહ્યું- "તેણીએ આ સ્થાન કમાવ્યું છે, હવે તે માતા છે!" : ફિલ્મ 'સ્પિરિટ'ના વિવાદમાં 'ક્વીન' સ્ટાર કંગનાએ દીપિકાનો પક્ષ ખેંચ્યો; મહિલાઓ પરના કામના દબાણ સામે અવાજ ઉઠાવતા કહ્યું કે ટોચની અભિનેત્રીના સમય મુજબ ઉદ્યોગે અનુકૂળ થવું જોઈએ.6:11 PM IST
બાળકોના ઉછેરમાં સેલિબ્રિટીઝના ‘સુપર સિક્રેટ્સ’: શું તમે પણ તમારા સંતાનને આત્મવિશ્વાસથી છલકાતું બનાવવા માંગો છો? અપનાવો આ 3 ગોલ્ડન રૂલ્સ : માત્ર મોંઘી શાળાઓ કે લક્ઝરી લાઈફસ્ટાઈલ જ નહીં, પણ સેલિબ્રિટી પેરેન્ટ્સની આ ખાસ આદતો બાળકોના વ્યક્તિત્વને આપે છે નવો આકાર; ભારતીય મધ્યમ વર્ગના પરિવારો માટે શીખવા જેવો પાઠ9:04 PM IST
ડો.શૈલેષ બારમેડાનો આજે ૬૦મો જન્મદિન 2:46 PM IST
































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































































































