<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

ઇઝરાયલ અને લેબનોન આજે મળશે

૩૪ વર્ષ પછી બંને દેશોના નેતાઓ એકબીજા સામે આવશે

તેલઅવિવ,તા.૧૬: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટો રાજદ્વારી વિકાસ થઈ રહ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇઝરાયલ અને લેબનોનના નેતાઓ ૩૪ વર્ષમાં પહેલીવાર વાટાઘાટો કરશે. ગુરુવારે યોજાનારી આ બેઠકને પ્રદેશમાં શાંતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે બંને દેશો વચ્ચે થોડી રાહત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

(1:33 PM IST)