તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
વેસ્ટર્ન રેલ્વેના નવનિયુકત જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડેનું મજદૂર સંઘ દ્વારા અભિવાદન

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વેના નવનિયુકત જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડે એ તાજેતરમાં મુંબઇ સ્થિત વડી કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો હતો. માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયન વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી શ્રી આર.જી.કાબર, ઝોનલ પ્રેસીડેન્ટ શ્રી હીરેન મહેતા, વાઇસ પ્રેસીડેન્ટ અજયકુમાર, સીડબલ્યુસી મેમ્બર સી.આર.ઐયર, કિરન પાટીલ, મનીષ ખંડેલવાલ સહિતના યુનિયનના નેતાઓએ શ્રી પાંડેને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા અને કર્મચારીઓના હિત માટે તેઓ સકારાત્મક કાર્ય કરે તેવી આશા વ્યકત કરી હતી
(2:41 PM IST)










