તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 16th April 2026
સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી નજીક એક કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી
સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા

અમદાવાદના સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી નજીક આવેલી એક કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
