તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૪૮

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
આ સમગ્ર જગત અર્થશાસ્ત્રીઓની સલાહ વગર ચાલી રહ્યું છે; માત્ર મનુષ્ય જ તેમાં અપવાદ રહ્યો છે. મનુષ્ય અર્થશાસ્ત્રીઓની સલાહને કારણે અનર્થની ગર્તામાં પડ્યો છે. તેના જીવનમાંથી અર્થ સમૂળગો ખોવાઈ ગયો છે. બસ, તે એક જ વાત પૂછે છેઃ ફાયદો...! લોકો ધન પાછળ દોડી રહ્યા છે. ક્યારેક કોઈ એકાદ વ્યકિત ધન પાછળ દોડવાનું બંધ કરે તો લોકો તેને મનોવૈજ્ઞાનિક પાસે લઈ જાય છે; અને પૂછે છે – 'આને શું થઈ ગયું છે? જે રીતે બીજા બધા લોકો છે તેવી આ વ્યકિત કેમ નથી? બધાં ધન કમાઈ રહ્યા છે...' જ્યારે આ વ્યકિત કહે છે કે – 'ધનમાં તે એવું શું છે?' જોે ભીડ પાગલ હોય, સમાજં પાગલ હોય તો તેવા સમાજમાં કોઈને સમાયોજિત (એડ્જસ્ટ) કરવામાં કોઈ ખાસ મૂલ્ય નથી.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
